રાષ્ટ્રીય

ઓક્ટોબર 10, 2024 7:55 પી એમ(PM)

views 34

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – NHRCએ વાયવ્ય દિલ્હીમાં ખુલ્લી ગટરમાં પડી જતાં એક બાળકના થયેલા મૃત્યુના અહેવાલની જાતે જ નોંધ લઇને દીલ્હીના અગ્રસચિવ, દિલ્હી વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ, મહાનગરપાલિકના કમિશ્રનર અને પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવી

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – NHRCએ વાયવ્ય દિલ્હીમાં ખુલ્લી ગટરમાં પડી જતાં એક બાળકના થયેલા મૃત્યુના અહેવાલની જાતે જ નોંધ લઇને દીલ્હીના અગ્રસચિવ, દિલ્હી વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ, મહાનગરપાલિકના કમિશ્રનર અને પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવી છે NHRCએ ચાર સપ્તાહમાં આ ઘટનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ...

ઓક્ટોબર 10, 2024 7:54 પી એમ(PM)

views 37

દક્ષિણ કેમેરૂનમાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયાં છે. અને 10 જણાંને ઇજા થઇ છે

દક્ષિણ કેમેરૂનમાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયાં છે. અને 10 જણાંને ઇજા થઇ છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ બસ અને ટ્રક અથડાતાં 15 મુસાફરોના મોત નિપજ્યાં હતાં. ઇજાગ્રસ્તોમાંથી ઘણાની તબિયત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ઓક્ટોબર 10, 2024 7:52 પી એમ(PM)

views 44

કેન્દ્ર સરકારે કરવેરા હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ વિવિધ રાજય સરકારોને એક લાખ 78 હજાર કરોડ રૂપિયા છુટા કર્યા છે

કેન્દ્ર સરકારે કરવેરા હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ વિવિધ રાજય સરકારોને એક લાખ 78 હજાર કરોડ રૂપિયા છુટા કર્યા છે. કેન્દ્રિય નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ રાજય સરકારો વિકાસ અને કલ્યાણ કાર્યક્રમો માટે ખર્ચ કરી શકે અને ભંડોળના ઉપયોગમાં વધારો કરી શકે તે હેતુથી તેમજ આગામી સમયના તહેવારોને ધ્યાનમાં લઇને...

ઓક્ટોબર 10, 2024 7:51 પી એમ(PM)

views 33

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ટેલી માનસ એપ અને વિડિયો કોલ સુવિધાનો આજે દિલ્હીમાં આરંભ કર્યો

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ટેલી માનસ એપ અને વિડિયો કોલ સુવિધાનો આજે દિલ્હીમાં આરંભ કર્યો છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ સમારંભમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેલી માનસ ચકાસણી અહેવાલ અને કર્મચારીઓના આરોગ્ય માટે સ્વસંભાળ મોડ્યુલનો પણ આરંભ કરાયો હતો. આ વર્ષની વિષય વસ્તુ...

ઓક્ટોબર 10, 2024 3:08 પી એમ(PM)

views 48

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી છે. નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલીઆ મેચમાં જીત સાથે ભારતે ટી-20નાં ઇતિહાસમાં બાંગલાદેશ સામે સૌથી વધુ સરસાઇનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ તેણે ટી 20 વર્લ્ડકપમાં 50 રનથી વિજય મેળવ્યો ...

ઓક્ટોબર 10, 2024 3:07 પી એમ(PM)

views 46

ઇરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

ઇરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વ્હાઇટ હાઉસના મીડિયા પ્રવક્તાએ એક નિવેદનમાં આ વાતચીતની ‘સ્પષ્ટ’ અને ‘ફળદ્રુપ’ ગણાવી હતી. તેમણે વિગતો આપ્યા વિના જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ઇરાન પર ગત સપ્તાહે કર...

ઓક્ટોબર 10, 2024 3:05 પી એમ(PM)

views 25

ICC મહિલા T20 વર્લ્ડકપમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિય ખાતે ગ્રુપ ‘A’ મેચમાં શ્રીલંકાને 82 રને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી મોટો વિજય નોંધાવ્યો

ICC મહિલા T20 વર્લ્ડકપમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિય ખાતે ગ્રુપ 'A' મેચમાં શ્રીલંકાને 82 રને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. મહિલા T20 વર્લ્ડ કપમાં રનના સંદર્ભમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ સાથે ગ્રુપ એમાં ભારત, પાક...

ઓક્ટોબર 10, 2024 3:01 પી એમ(PM)

views 28

પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં જુનિયર ડોક્ટરોની રાજ્ય સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ છે

પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં જુનિયર ડોક્ટરોની રાજ્ય સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ છે. ગઇ કાલે રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ જુનિયર ડોક્ટરોએ આ મંત્રણાને નિરાશાજનક ગણાવી હતી. ડોક્ટરોએ આરોપ લગાવ્યો કે તેમને રાજ્ય સરકાર પાસેથી મૌખિક આશ્વાસન સિવાય કોઈ નક્કર જવાબ નથી મળ્યો. ...

ઓક્ટોબર 10, 2024 2:59 પી એમ(PM)

views 41

ભારતના 100 સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓની સામૂહિક સંપત્તિ પ્રથમ વખત એક લાખ કરોડ ડોલરના સીમાચિહ્નને વટાવી ગઈ

ભારતના 100 સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓની સામૂહિક સંપત્તિ પ્રથમ વખત એક લાખ કરોડ ડોલરના સીમાચિહ્નને વટાવી ગઈ છે. ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ 799 અબજ ડોલર હતી. ફોર્બ્સના અહેવાલ મુજબ, ગયા વર્ષની સરખામણીએ દેશના 80 ટકાથી વધુ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક...

ઓક્ટોબર 10, 2024 2:57 પી એમ(PM)

views 36

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વિશાળ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતીય સિનેમાએ દેશમાં એકતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વિશાળ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતીય સિનેમાએ દેશમાં એકતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક લેખમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું છે કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મજબૂત કરવામાં સિનેમા શક્તિશાળી માધ્યમ રહ્યું છે.દંતકથા સમાન ફિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.