રાષ્ટ્રીય

ઓક્ટોબર 11, 2024 9:48 એ એમ (AM)

views 63

હવામન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી કરી છે.

હવામન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈ કેનાલ અને અરૂણાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આવતીકાલે બંગાળની ખાડીના મધ્યભાગમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. જેને પગલે ઉત્તર પૂર્વ, પશ્ચિમ તેમજ દક્ષિણના...

ઓક્ટોબર 11, 2024 9:45 એ એમ (AM)

views 53

ભારત અને આસિયાન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના માન્ય સિદ્ધાંતોને અનરૂપ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો

ભારત અને આસિયાન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના માન્ય સિદ્ધાંતોને અનરૂપ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. આસિયાન-ભારત રાજદ્વારી ભાગીદારી મજબૂત કરવા સંદર્ભેના સંયુક્ત વક્તવ્યમાં ભારત અને આસિયાન નેતાઓએ દક્ષિણ ચીન સમુદ્રમાં નિયમોના અસરકારક અમલનું સમર્થન કર્યું...

ઓક્ટોબર 11, 2024 9:43 એ એમ (AM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની રાજધાની વિયનચનમાં 19માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકની રાજધાની વિયનચનમાં 19માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. વિશ્વના ટોચના નેતાઓના વડપણમાં આ સંમેલન પ્રાદેશિક રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે તેમજ ભાગ લેનારા દેશના પ્રાદેશિક મુદ્દાઓ વિશે ચર્ચા – વિચારણા માટેની તક પૂરી પાડે છે. પૂર...

ઓક્ટોબર 11, 2024 9:41 એ એમ (AM)

views 50

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર ગઈકાલે મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો.

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર ગઈકાલે મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે. 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક ટોચના રાજકીય...

ઓક્ટોબર 11, 2024 9:38 એ એમ (AM)

views 34

ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા

ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થવા પામી છે. એક અહેવાલ અનુસાર ડેયર અલ-બલાહમાં રુફૈદા અલ-અસલામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બે જુદા જુદા હવાઈ હુમલા...

ઓક્ટોબર 11, 2024 9:36 એ એમ (AM)

views 33

આઇસીસી મહિલા ટ્વેન્ટી-20 વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું.

આઇસીસી મહિલા ટ્વેન્ટી-20 વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગયું છે. સંયુક્ત અરબ અમિરાતના શારજાહ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે આઠ વિકેટના નુકસાને 103 રન બનાવ્યા. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિ...

ઓક્ટોબર 11, 2024 9:33 એ એમ (AM)

views 43

કોલકાતામાં આર.જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડૉક્ટર અનિકેત મહતોની સ્થિતિ બગડતા તેમને ગઈકાલે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોલકાતામાં આર.જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડૉક્ટર અનિકેત મહતોની સ્થિતિ બગડતા તેમને ગઈકાલે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હડતાળ પર ઉતરેલા 7 જુનિયાર ડૉક્ટરમાંથી એક પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અનિકેતની તબિયત ગઈકાલ...

ઓક્ટોબર 11, 2024 9:30 એ એમ (AM)

views 26

અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે.

અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 30 લાખ ઘરોમાં અંધારપટ છવાયો હોવાના અહેવાલ છે. આ વાવાઝોડું બુધવારે રાતે ફ્લોરિડાના પશ્ચિમ તટ ઉપરથી પસાર થયું હતું, જ્યા તે નબળું પડ્યું હતું. આગામી કેટલાક કલાકોમાં સ્થિતિ સામાન્ય થવાની...

ઓક્ટોબર 11, 2024 9:29 એ એમ (AM)

views 27

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દુર્ગા અષ્ટમી પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દુર્ગા અષ્ટમી પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મુર્મુએ એક સંદેશમાં કહ્યું છે કે, દુર્ગા પૂજા અન્યાય પર ન્યાય અને અસત્ય પર સત્યની વિજય અને સાહસનું પ્રતીક છે. આ પર્વ મા દુર્ગા પ્રત્યે પૂર્ણ સમર્પણ તેમજ તમામ ધર્મો વચ્ચે એકતા તેમજ સદભાવને વધારવાનો પ્રસંગ છે. તેમ...

ઓક્ટોબર 11, 2024 9:27 એ એમ (AM)

views 44

નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી છે.

નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી છે. સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016-17માં ગ્રામીણ ક્ષેત્રમાં પરિવારોની સરેરાશ માસિક આવક 8 હજાર 59 રૂપિયા હતી. જે વધીને 2021-22માં 12...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.