રાષ્ટ્રીય

ઓક્ટોબર 11, 2024 7:44 પી એમ(PM)

views 73

ભારત લેબનોનની સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે: વિદેશ મંત્રાલય

ભારતે લેબનોનની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત લેબનોનની સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. તેમજ આ વિસ્તારમાં કથળતી જતી સલામતી વ્યવસ્થા અંગે ચિંતિંત છે. યાદીમાં જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના અભિગમનું દરેકે સન્માન ...

ઓક્ટોબર 11, 2024 7:39 પી એમ(PM)

views 44

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ દિલ્હીમાં ધૂળમાં સમસ્યા ઉકેલવાના ભાગરૂપે ખુલ્લા વિસ્તારો અને રસ્તાની આજુબાજુમાં વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો છે. દિલ્હી સરકાર દ્વારા બોલાવેલી બેઠકમાં શ્રી મિશ્રાએ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા ટૂંકા અને લાંબાગાળાના પગલાં ઝડપથી અમલમાં મૂકવા અને પ્રદૂષણને નિય...

ઓક્ટોબર 11, 2024 7:31 પી એમ(PM)

views 44

ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, કર્ણાટક અને ગોવાના દરિયા કિનારા નજીક અરબી સમુદ્રમાં ઊભું થયેલું હવાનું હળવું દબાણ હવાના તીવ્ર દબાણમાં રૂપાંતરિત થઈને આગામી બે ત્રણ દિવસમાં વાયવ્ય દિશામાં આગળ વધે એવી સંભાવના છે. આના કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારોમાં હળવોથી ભારે વ...

ઓક્ટોબર 11, 2024 7:28 પી એમ(PM)

views 158

ભોપાલમાં નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી

મધ્યપ્રદેશના ભોપાલમાં નવરાત્રિના પર્વની હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભોપાલના આ વર્ષે દોઢ હજારથી વધુ પંડાલોમાં માતાની સ્થાપના અને પૂજા કરવામાં આવી રહી છે. પંડાલોમાં અયોધ્યા ખાતેનું રામ મંદિર, અમરનાથ યાત્રા, પાકિસ્તાન ખાતેના હિંગળજ માતાજીના મંદિર સહિતની વિવિધ ઝાંખીઓ ભાવિકોને ...

ઓક્ટોબર 11, 2024 7:26 પી એમ(PM)

views 35

મહાદેવ બેટિંગ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની ધરપકડ

સત્તાવાળાઓએ મહાદેવ બેટિંગ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની આજે દુબઈમાં ધરપકડ કરી છે. ભારતના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા ગયા વર્ષે જારી કરાયેલી રેડ કોર્નર નોટિસના આધારે સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને આરોપી ચંદ્રાકરને એકાદ...

ઓક્ટોબર 11, 2024 2:28 પી એમ(PM)

views 86

ભારતીય લશ્કરની વધુ એક સિદ્ધિ, નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ

ભારતીય લશ્કરમાં પ્રથમ પૂર્ણત: નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ કરાઈ છે. આત્મનિર્ભરતાની રીતે ફરીથી વિકસાવાયેલી આ T-90 ભીષ્મ ટેન્ક 2003થી સૈન્યની મુખ્ય લડાકૂ ટેન્ક રહી છે, જે તેની મારણક્ષમતા, ગતિ અને સુરક્ષા વ્યવસ્થા માટે જાણીતી છે. પૂર્ણ સમારકામ કામ સાથે તે શક્તિશાળી અને ઘાતક બની છે. લશ્કરના વડા જનરલ ઉપેન્...

ઓક્ટોબર 11, 2024 1:59 પી એમ(PM)

views 110

દિલ્હી: 2 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 200 કિલોગ્રામ કોકેઇન જપ્ત

દિલ્હી પોલીસના વિશેષ દળે અંદાજે 2 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 200 કિલોગ્રામ કોકેઇન જપ્ત કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે પશ્ચિમ દિલ્હીના રમેશ નગર વિસ્તારમાંથી કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ એ જ સિન્ડિકેટનો ભાગ છે, જ્યાંથી દિલ્હી પોલીસે ગત સપ્તાહે 500 કિલોગ્ર...

ઓક્ટોબર 11, 2024 1:55 પી એમ(PM)

views 91

બિહાર: પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર ...

ઓક્ટોબર 11, 2024 1:48 પી એમ(PM)

views 77

કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ સિક્કિમમાં આર્મી કમાન્ડર્સ કૉન્ફરન્સમાં ભાગ લેશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બે દિવસની સિક્કિમ મુલાકાત પહોંચ્યા છે. તેઓ ગેંગટોક ખાતે આયોજીત આર્મિ કમાન્ડર્સ કૉન્ફરન્સમાં ભાગ લેશે. ગેંગટોકમાં યોજાયેલી આ પ્રકારની પહેલી કમાન્ડર કૉન્ફરેન્સ છે, જેમાં જટિલ સૈન્ય મુદ્દાઓ, તૈયારી, સૈન્ય કાર્યવાહી તેમજ સરહદીય મુદ્દાઓ અંગે ચર્ચા થશે. આ બેઠક ઉચ્ચ કક્ષ...

ઓક્ટોબર 11, 2024 9:50 એ એમ (AM)

views 43

આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે.

આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે. દુનિભરમાં છોકરીઓની જાતીય સમાનતા, શિક્ષણ અને તકોના મહત્વને દર્શાવતો આ દિવસ છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની આ વર્ષની થીમ ભવિષ્ય પ્રત્યે છોકરીઓની સંકલ્પ દૃષ્ટિ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.