ઓક્ટોબર 10, 2024 2:21 પી એમ(PM)
40
સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર રતન ટાટાનું ગઇકાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું
સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર રતન ટાટાનું ગઇકાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા રતન ટાટાના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે નરીમાન પોઇન્ટમાં એન.સી.પી.એ. લોન ખાતે મૂકવામાં આવ્યું છે. આજે સાંજે સાડા ચાર વાગે મુંબઈના વર...