રાષ્ટ્રીય

જાન્યુઆરી 6, 2026 7:56 એ એમ (AM)

views 37

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે કોર્પોરેટ સામાજિક જવાબદારી-CSR પરિષદનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે કોર્પોરેટ સામાજિક જવાબદારી-CSR પરિષદનું ઉદ્ઘાટન કરશે."પોષણ સુરક્ષા અને કુપોષણ નિવારણમાં કોર્પોરેટ સામાજિક જવાબદારીની ભૂમિકા" શીર્ષક હેઠળ યોજાનારી આ પરિષદનો હેતુ બાળ કુપોષણને દૂર કરવા માટે સહયોગી, નવીન અને ટકાઉ વ્યૂહરચનાઓની ચર્ચા કરવાનો છે.આ કાર્યક્રમ...

જાન્યુઆરી 6, 2026 7:49 એ એમ (AM)

views 37

EPFO હેઠળ વેતન મર્યાદામાં સુધારો કરવા ચાર મહિનાની સમયમર્યાદામાં નિર્ણય લેવા કેન્દ્ર સરકારને સર્વોચ્ચ અદાલતનો આદેશ

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOને કર્મચારી ભવિષ્ય નિધિ યોજના (EPFS) હેઠળ વેતન મર્યાદામાં સુધારો કરવા અંગે ચાર મહિનાની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે એક જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન આ નિર્દેશો...

જાન્યુઆરી 6, 2026 7:46 એ એમ (AM)

views 39

ચૂંટણી પંચ આજે ઉત્તર પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ કરશે

ચૂંટણી પંચ, ચાલુ SIR પ્રક્રિયા બાદ આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરશે. ડ્રાફ્ટ મતદાર યાદી મૂળ 31 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થવાની હતી.ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું કે દાવાઓ અને વાંધા સ્વીકારવાનો સમયગાળો 6 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધીનો છે. દાવાઓ અને વાંધા...

જાન્યુઆરી 5, 2026 7:48 પી એમ(PM)

views 149

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે. અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ ખાતે વર્ષભરની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ પરના પહેલા હુમલાને 2026માં એક હજાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથમાં અનેક...

જાન્યુઆરી 5, 2026 7:47 પી એમ(PM)

views 22

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન NCCએ પ્રશંસનીય ભૂમિકા ભજવી

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ-NCCએ પ્રશંસનીય ભૂમિકા ભજવી. શ્રી રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં NCC પ્રજાસત્તાક દિવસ પરેડ કેમ્પ 2026 ને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા પર પ્રકાશ પાડતા શ્રી રાધાકૃષ્ણને કહ્યું, આ ઓપરેશન દેશના રાષ્ટ્રીય...

જાન્યુઆરી 5, 2026 7:46 પી એમ(PM)

views 26

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રાથમિક માનક સુવિધા અને રાષ્ટ્રીય પર્યાવરણીય માનક પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હીમાં વૈજ્ઞાનિક અને ઔધોગિક સંશોધન પરિષદ- રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા CSIR-NPL ખાતે સોલાર સેલ માપાંકન માટે રાષ્ટ્રીય પ્રાથમિક માનક સુવિધા અને રાષ્ટ્રીય પર્યાવરણીય માનક પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું. CSIR-NPL ના 80મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસં...

જાન્યુઆરી 5, 2026 7:45 પી એમ(PM)

views 24

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં ‘ખતબાત-એ-મોદી’ પુસ્તકનું અનાવરણ કર્યું.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં ખતબાત-એ-મોદી નામના પુસ્તકનું અનાવરણ કર્યું. આ પ્રસંગે શ્રી પ્રધાને જણાવ્યું કે, આ પુસ્તક વર્ષ 2014 થી 2025 સુધીના પ્રધાનમંત્રી મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણોનું સંકલન છે. તેમણે કહ્યું કે આ ભાષણો સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા પ્રયાસ અપનાવીને...

જાન્યુઆરી 5, 2026 7:44 પી એમ(PM)

views 26

કર્ણાટકે 44મી જુનિયર રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપ-પુરુષનો ખિતાબ જીત્યો

કર્ણાટકે 44મી જુનિયર રાષ્ટ્રીય ખો ખો ચેમ્પિયનશિપ-પુરુષનો ખિતાબ જીત્યો, જેમાં ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મહારાષ્ટ્ર પર 35-30 થી રોમાંચક વિજય મેળવ્યો. છોકરીઓના વર્ગમાં, મહારાષ્ટ્રે ગઈકાલે બેંગલુરુ ખાતે રમાયેલી ફાઇનલમાં ઓડિશાને 34-33થી હરાવીને પોતાનો ખિતાબ બચાવ્યો. સ્નેહા લામકાને છોકરીઓના વર્ગમાં શ્ર...

જાન્યુઆરી 5, 2026 2:29 પી એમ(PM)

views 31

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સ્વદેશી બનાવટના સમુદ્ર પ્રતાપ જહાજને કોસ્ટ ગાર્ડને સોંપાયું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ગોવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપને કાર્યરત કર્યું. આ જહાજ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ નિયમો, દરિયાઈ કાયદા અમલીકરણ, શોધ અને બચાવ કામગીરી અને દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે એક મ...

જાન્યુઆરી 5, 2026 2:28 પી એમ(PM)

views 33

સર્વોચ્ચ અદાલતે 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યો.

સર્વોચ્ચ અદાલતે 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે, આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે. જોકે, ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બેન્ચે આ ક...