અન્ય

ઓક્ટોબર 19, 2024 3:00 પી એમ(PM)

views 47

રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ

રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન આ પ્રકારનું જ વાતાવરણ અનુભવાશે જેમાં મોટેભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તે સાથે જ આગામી 05 દિવસ દરમિયાન ગાજવીજ સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વ...

ઓક્ટોબર 19, 2024 2:23 પી એમ(PM)

views 46

આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટક સહિત દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટક સહિત દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન એજન્સીએ આવતીકાલે અને સોમવારે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે આ પ્રમાણેનીજ આગાહી કરી છે. ગંગાના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ આ મહિનાની 23 અને 24 તારીખે ભારે વરસા...

ઓક્ટોબર 19, 2024 11:52 એ એમ (AM)

views 39

ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે.

ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ- GCRI દ્વારા આ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન કરાયું છે.જેના ભાગરૂપે આજે GCRI ખાતે લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓની ચિંતા...

ઓક્ટોબર 18, 2024 7:22 પી એમ(PM)

views 36

તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં આગામી 3થી 4 દિવસ ભારે વરસાદ યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી,કરાઈકલ અને કર્ણાટકમાં મુશળધાર વરસાદ યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રવિવાર અને સોમવારે આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 23 અને 24 ઑક્ટોબરે ગંગાનાપશ્ચિમ બંગાળ અને ઑડિશામાં પણ ભારે વરસાદની સંભાવન...

ઓક્ટોબર 18, 2024 10:54 એ એમ (AM)

views 40

રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની વિદાય છતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની વિદાય છતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, પોરબંદર, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાં...

ઓક્ટોબર 18, 2024 9:40 એ એમ (AM)

views 38

અભિનેતા દેબરાજ રોયનું 69 વર્ષની વયે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન

અભિનેતા દેબરાજ રોયનું 69 વર્ષની વયે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. બંગાળી સિનેમા અને દૂરદર્શન ઉપરાંત દેબરાજ રોય ઓલ ઈન્ડિયા રેડિયો સાથે પણ સંકળાયેલા હતા. તેમણે 1970માં સત્યજીત રેની ફિલ્મ પ્રતિદ્વંડીથી પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. દેબરાજ રોયે તરુણ મજુમદાર, વિભૂતિ લાહા અને તપન સિંહા જેવ...

ઓક્ટોબર 18, 2024 9:38 એ એમ (AM)

views 54

આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુંચેરી, કરાઈકલ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુંચેરી, કરાઈકલ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તે...

ઓક્ટોબર 17, 2024 7:51 પી એમ(PM)

views 52

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ માટે કેરળ, કર્ણાટક, માહે અને લક્ષદ્વિપમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ માટે કેરળ, કર્ણાટક, માહે અને લક્ષદ્વિપમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત, તામિલનાડુ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક સપ્તાહ સુધી ઉત્તર-પશ્ચિમ, પૂર્વ,...

ઓક્ટોબર 17, 2024 2:24 પી એમ(PM)

views 43

હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે બપોર સુધી દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી, તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દરિયો ત...

ઓક્ટોબર 16, 2024 3:46 પી એમ(PM)

views 46

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે.આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે છે.દરમિયાન ઉત્તર ગુજરાત પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરાનગર હવે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.