અન્ય

નવેમ્બર 6, 2024 7:19 પી એમ(PM)

views 39

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના લાંબા ગાળાના વાતાવરણના પુર્વાનુંમાન મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામ...

નવેમ્બર 6, 2024 2:34 પી એમ(PM)

views 55

હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કોડાઈકેનાલમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગ અનુસાર દિલ્હી અને એનસીઆરના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ધુમ્મસછાયું વાતાવરણ રહેવાની શક્...

નવેમ્બર 6, 2024 10:58 એ એમ (AM)

views 28

આવતીકાલે છઠ્ઠ પુજા માટે રાજ્યભરમાં વિવિધ આયોજનો કરાયા

આવતીકાલે છઠ્ઠ પુજા માટે રાજ્યભરમાં વિવિધ આયોજનો કરાયા છે. અમદાવાદ શહેરમાં 2 લાખથી વધુ ઉત્તર ભારતીયો છઠ્ઠની પુજા કરશે. આ માટે શહેરના વિવિધ વિસ્તારોના છઠ્ઠ પુજાના આયોજનો કરાયા છે. રિવરફ્રન્ટ ખાતે 25 હજારથી વધુ લોકો સૂર્યનારાયણને અર્ધ્ય આપી પુજા કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, સા...

નવેમ્બર 6, 2024 10:41 એ એમ (AM)

views 37

રાજ્યમાં કેટલાંક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનાં ચમકારાનો પ્રારંભ થયો

રાજ્યમાં કેટલાંક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનાં ચમકારાનો પ્રારંભ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 37.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ જિલ્લામાં નોંધાયું હતું, ગાંધીનગરમાં 37.2 ભુજમાં 37.3, પોરબંદરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું 17.1 ડિગ્રી...

નવેમ્બર 6, 2024 10:35 એ એમ (AM)

views 36

રાજ્યમાં આઠથી દસ નવેમ્બર દરમિયાન પ્રથમ વખત ઐતિહાસિક આદિવાસી વ્યાપાર મેળો નવસારી જિલ્લામાં યોજાશે.

રાજ્યમાં આઠથી દસ નવેમ્બર દરમિયાન પ્રથમ વખત ઐતિહાસિક આદિવાસી વ્યાપાર મેળો નવસારી જિલ્લામાં યોજાશે. આ મેળામાં નિષ્ણાતો દ્વારા આદિવાસી સમુદાયના નવયુવાનોને પોતાના ઉદ્યોગ-ધંધાને વિકસાવવા અંગે માર્ગદર્શન પણ અપાશે. મેળાનો ઉદ્દેશ કળા, કૌશલ્ય અને કુનેહ ધરાવતા આદિવાસી સમુદાયના યુવાનોને યોગ્ય પ્લેટફૉર્મ પૂરો પ...

નવેમ્બર 6, 2024 10:28 એ એમ (AM)

views 28

ભાવનગર જિલ્લાના પાલિતાણાના ઘોડીઢાળ પાસે માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું

ભાવનગર જિલ્લાના પાલિતાણાના ઘોડીઢાળ પાસે માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, યુવક બાઈક લઈ જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલક સાથે અડફેટમાં આવતાં અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખેસડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ...

નવેમ્બર 6, 2024 9:52 એ એમ (AM)

views 62

બિહારમાં છઠ પૂજાના મહપર્વને જોતા રાજ્ય સરકારે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યો

બિહારમાં છઠ પૂજાના મહપર્વને જોતા રાજ્ય સરકારે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. આજે પર્વના બીજા દિવસે ખરનાની વિધિ કરવામાં આવશે. આજે સૂર્ય દેવ અને માતા છઠને અર્ધ્ય આપ્યા બાદ શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે ખીર અને રોટલી ગ્રહણ કરશે. રાજ્યના ઘણા ભાગોમાં આ અનુષ્ઠાનને લોહંડા તરીકે ઓળખવામાં આવે છે. ખરના બાદ 36 કલ...

નવેમ્બર 5, 2024 6:23 પી એમ(PM)

views 38

રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી

રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં ખાસ કરીને હિમાલયની પર્વતમાળામાં હિમવર્ષાના અભાવે રાજ્યમાં ગરમીનો માહોલ છે .    હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહેશે આ...

નવેમ્બર 5, 2024 2:36 પી એમ(PM)

views 41

ચાર દિવસની છઠ પુજાનો આજથી નહાય-ખાયની વિધી સાથે પ્રારંભ

ચાર દિવસની છઠ પુજાનો આજથી નહાય-ખાયની વિધી સાથે પ્રારંભ થયો છે. ભગવાન સૂર્યની ઉપાસનાનો આ તહેવાર 8 નવેમ્બરે પૂર્ણ થશે. આવતીકાલે મોડી સાંજે ખરના વિધી કરવામાં આવશે. ત્યારબાદ 36 કલાકનાં નિર્જળા ઉપવાસ શરૂ થશે. સાત નવેમ્બરે સાંજે ડૂબતા સૂર્ય અને શુક્રવારે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા બાદ મહાપર્વનુ...

નવેમ્બર 5, 2024 2:34 પી એમ(PM)

views 38

દિલ્હીમાં સતત કથળી રહી છે હવાની ગુણવત્તા

દિલ્હી – એનસીઆરીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના તાજેતરના અંકડાઓ અનુસાર આજે સવારે દિલ્હીમાં હવા ગુણવતત્તા સૂચકાંક – AQI 385 નોંધાયો હતો. દિલ્હીના કેટલાક ભાગોમાં AQI 400ના આંકને વટાવીને ગંભીર સ્તરે પહોંચ્યો હતો. જેમાં આનંદ વિહારમાં AQI 457, અશોક વિહારમાં 419, બવાનાનો AQI ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.