અન્ય

નવેમ્બર 7, 2024 7:49 પી એમ(PM)

views 42

રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં એકથી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં એકથી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસે જણાવ્યું કે, આગામી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. જ્યારે હજી પણ નવેમ્બર મહિનાના પહેલા પખવાડિયા સુધી લઘુત્તમ અને મહત્...

નવેમ્બર 7, 2024 12:08 પી એમ(PM)

views 28

નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જે હજુ પણ આગામી સાત દિવસ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. જેને ...

નવેમ્બર 7, 2024 12:03 પી એમ(PM)

views 44

ગુજરાતમાં ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે.

ગુજરાતમાં ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે. નવરાત્રીથી ભાઈબીજ સુધીનાં તહેવારોમાં અમદાવાદમાં વાહનોની ખરીદીમાં પણ વધારો થાય છે. ખાસ કરીને દશેરા, પુષ્યનક્ષત્ર, તેમજ ધનતેરસના દિવસે વાહનોનાં વેચાણમાં મોટો વધારો થાય છે. અમદાવાદ RTOમાં નવરાત્રીથી ભાઈબીજ સુધીમાં 24 હજાર...

નવેમ્બર 7, 2024 11:31 એ એમ (AM)

views 37

પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર રાજકોટ – લાલકુવા સ્પેશિયલ ટ્રેન 7 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી દર સોમવારે અને ગુરુવારે દોડશે. તેવી જ રીતે લાલકુવા – રાજકોટ સ્પેશિયલ ટ્રેન 6 ...

નવેમ્બર 7, 2024 11:27 એ એમ (AM)

views 32

દિવાળીના તહેવાર વચ્ચે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 12 ટકાનો વધારો નોંધાયો

દિવાળીના તહેવાર વચ્ચે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. તહેવારોના ત્રણ દિવસમાં સરેરાશ 5 હજાર, 60 કેસો સાથે રાજ્યમાં 15 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં વાહન અકસ્માત, મારામારી, આગથી દાઝી જવા સહિતના કેસો નોંધાયા હતા. દરમિયાન રાજકોટમાં દિવાળીના ત્રણ દિવસ દરમિયાન સરેરાશ ...

નવેમ્બર 7, 2024 10:11 એ એમ (AM)

views 22

છઠ પૂજા પર્વની ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે.

છઠ પૂજા પર્વની ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે. શ્રધ્ધાળુઓ નદી કિનારે આવેલા વિવિધ છઠ ઘાટો ખાતે સૂર્યાસ્ત સમયે સૂર્યને અર્ધ્ય અર્પણ કરશે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જળાશયો, તળાવો અને પોતાનાં ઘરની છત પરથી ધાર્મિક વિધી કરશે. ચાર દિવસનો આ તહેવાર આવતી કાલે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને સંપન્ન થશે. નદી કિનારે...

નવેમ્બર 7, 2024 9:45 એ એમ (AM)

views 29

ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી

ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી છે. છઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ 8 થી 11 નવેમ્બર સુધી દરરોજ 160 વિશેષ ટ્રેનો દોડાવશે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા જરૂરિયાત મુજબ સમસ્તીપુર, દાનાપુર અને અન્ય વિભાગો માટે વધારાની ટ્રેનોની પણ જાહેર...

નવેમ્બર 6, 2024 7:19 પી એમ(PM)

views 37

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના લાંબા ગાળાના વાતાવરણના પુર્વાનુંમાન મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામ...

નવેમ્બર 6, 2024 2:34 પી એમ(PM)

views 52

હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કોડાઈકેનાલમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગ અનુસાર દિલ્હી અને એનસીઆરના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ધુમ્મસછાયું વાતાવરણ રહેવાની શક્...

નવેમ્બર 6, 2024 10:58 એ એમ (AM)

views 27

આવતીકાલે છઠ્ઠ પુજા માટે રાજ્યભરમાં વિવિધ આયોજનો કરાયા

આવતીકાલે છઠ્ઠ પુજા માટે રાજ્યભરમાં વિવિધ આયોજનો કરાયા છે. અમદાવાદ શહેરમાં 2 લાખથી વધુ ઉત્તર ભારતીયો છઠ્ઠની પુજા કરશે. આ માટે શહેરના વિવિધ વિસ્તારોના છઠ્ઠ પુજાના આયોજનો કરાયા છે. રિવરફ્રન્ટ ખાતે 25 હજારથી વધુ લોકો સૂર્યનારાયણને અર્ધ્ય આપી પુજા કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, સા...