અન્ય

ઓગસ્ટ 18, 2025 10:23 એ એમ (AM)

views 32

રાજ્યમાં મેઘમહેર યથાવત્, સવારના ચાર વાગ્યા સુધીમાં 190 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ધોરાજીમાં ત્રણ ઇંચ વરસાદ

રાજ્યભરમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ રહી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં રાજ્યભરના 190 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ કરતાં વધુ જૂનાગઢના માણિયા હાટિનામાં પોણા ત્રણ ઇંચ જ્યારે કચ્છના અબડાસા તેમજ ડાંગના આહવામાં સવા બે ઇંચ જેટલો વરસાદ...

ઓગસ્ટ 18, 2025 10:21 એ એમ (AM)

views 32

મહારાષ્ટ્રમાં, મુંબઈ, કોંકણ અને ઘાટ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ

મહારાષ્ટ્રમાં, મુંબઈ, કોંકણ અને ઘાટ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો છે . કોંકણ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં આગામી 12 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પાલઘર, થાણે, મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, યવતમાળ, ચંદ્રપુ...

ઓગસ્ટ 17, 2025 7:11 પી એમ(PM)

views 36

રાજ્યમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર – બાર કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ વરસતા ખેતીને જીવતદાન

રાજ્યભરમાં આજે પણ બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી.. સવારના છ થી સાંજના છ વાગ્યા દરમિયાન 168 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ જેટલો, અને જૂનાગઢના માળિયા હાટીનામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરામાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભાવનગ...

ઓગસ્ટ 17, 2025 7:09 પી એમ(PM)

views 31

રાજ્ય પર પાંચમી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને માછીમારોને પણ આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય હતી. આજે નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહ...

ઓગસ્ટ 17, 2025 2:34 પી એમ(PM)

views 34

મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ અને તેલંગાણામાં આજે અતિભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળ પર વરસાદની લાલ ચેતવણી જાહેર કરી છે. જ્યારે કર્ણાટકના દરિયાકાંઠાના અને દક્ષિણ ભાગ, પશ્ચિમ મધ્યપ્રદેશ તથા ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે. તો, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, માહે, દરિયાકાંઠાના...

ઓગસ્ટ 17, 2025 11:32 એ એમ (AM)

views 33

આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી

ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.IMD એ આવતીકાલે દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.વિભાગે આગામી બે દિ...

ઓગસ્ટ 16, 2025 7:17 પી એમ(PM)

views 35

લાંબા વિરામ બાદ રાજ્ચના 142 તાલુકાઓમાં વરસાદ,, વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ

રાજ્ય વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.. લાંબા વિરામ બાદ અને ગરમી અને બફારામાં બેચેની અનુભવી રહેલા લોકોને આજના વરસાદન કારણે રાહત થઇ છે. રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારનાં છ થી સાંજના છ કલાક દરમિયાન પૂરા થયેલા છેલ્લા 12 કલાકમાં 28 જીલ્લાના 142 તાલુકાઓમાં વરસાદ વરસ્...

ઓગસ્ટ 16, 2025 7:13 પી એમ(PM)

views 40

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.. આજે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવરલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ પાંચમી સિસ્ટમ સક્રિય થશે તેમ હવામાન વિભાગના વડા એ કે દાસે કહ્યું હતું.

ઓગસ્ટ 16, 2025 3:28 પી એમ(PM)

views 36

રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો

રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો...ગાંધીનગર ખાતેજીથી જાહેર થયેલા બપોરના બાર વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ રાજ્યમાં સવારે દસ વાગ્યથી બાર વાગ્યા સુધીમાં બાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌથી વધુ અમદાવાદમાં સવા ઇંચ જેટલો વરસાદ આ સમયગાળા દરમિયાન ખાબક્યો હતો.. જ્યારે...

ઓગસ્ટ 16, 2025 9:09 એ એમ (AM)

views 30

ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. આજે નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ સિવાયના તમામ અને પૂર્વ મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ...