અન્ય

સપ્ટેમ્બર 3, 2025 3:10 પી એમ(PM)

views 62

કરવેરામાં સુધારા અને સરળીકરણની ચર્ચાની શક્યતા સાથે GST પરિષદની 56મી બેઠક નવી દિલ્હીમાં શરૂ થઈ.

GST પરિષદની 56મી બેઠક આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આ બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પરિષદ ભારતના આગામી પેઢીના GST સુધારાઓ પર ચર્ચા થવાની તેમજ અપેક્ષા છે, જેમાં કર દરોનું સરળીકરણની ચર્ચા પણ થશે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, દિલ્હી, ગોવા, હરિયાણા...

સપ્ટેમ્બર 2, 2025 7:13 પી એમ(PM)

views 40

રાજ્યમાં 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી

હવામાન ખાતાએ 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ છ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈ પણ કટોકટીની પ...

સપ્ટેમ્બર 2, 2025 10:40 એ એમ (AM)

views 39

ભારત 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની યજમાની કરશે

નવી દિલ્હી ઓગસ્ટ 2026 માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા આજે પેરિસમાં 2025 ચેમ્પિયનશિપના સમાપન સમારોહ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જે 17 વર્ષ પછી ભારતમાં આ સ્પર્ધાનું આયોજન કરાશે.

સપ્ટેમ્બર 2, 2025 9:47 એ એમ (AM)

views 33

હવામાન વિભાગે આજે રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું

આજે ગુજરાતના છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સાતમી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી હોવાને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે, તેમ હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું. બીજીતરફ ગઇકાલ...

સપ્ટેમ્બર 1, 2025 7:11 પી એમ(PM)

views 52

રાજ્યમાં ત્રીજી તારીખથી વરસાદનું જોર વધવાની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે ત્રીજી તારીખથી ખાસ કરીને દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. ઉપરાંત આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ આગામી તારીખ સુધી દરિયો...

સપ્ટેમ્બર 1, 2025 3:31 પી એમ(PM)

views 39

હવામાન ખાતાએ આગામી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ ચાર સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આજે વરસાદન...

ઓગસ્ટ 31, 2025 8:31 એ એમ (AM)

views 52

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આજે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દ...

ઓગસ્ટ 30, 2025 7:06 પી એમ(PM)

views 35

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં આજે મેઘમહેર-હાલોલમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર

રાજ્યના 116 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન આણંદના ઉમરેઠ અને મહીસાગરના કડાણામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા, ડીસા, દિયોદર ભાભર, થરા પંથકમાં પણ વ...

ઓગસ્ટ 30, 2025 3:49 પી એમ(PM)

views 25

ભારે વરસાદને પગલે રાજ્યના 104 જળાશય હાઇએલર્ટ પર..

ભારે વરસાદને પગલે રાજ્યના 104 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 94 ટકા ભરાયો છે ડેમની જળ સપાટી 136 મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાશે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકાંઠાના ગામને એલર્ટ કરાયા છે.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ બં...

ઓગસ્ટ 30, 2025 9:27 એ એમ (AM)

views 39

રાજ્યમાં મેઘો મુશળધાર, 4 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે. જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ...