ઓગસ્ટ 24, 2025 8:08 પી એમ(PM)
41
આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદને કારણે રાજ્યના 91 જળાશય હાઇએલર્ટ પર છે. કરજણ નદીમાં 13 ક્યુસેક પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના રાજપીપલા સહિત 6 ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ બંધના 10 દરવાજા તથા વેણુ-2 બંધના 4 દરવાજા ખોલાયા છે, આથી કાંઠાના ગામોને જિલ્લા તંત્ર દ્વારા સાવચેત રહેવા અને નદીના પટ્ટમાં ન ...