અન્ય

સપ્ટેમ્બર 12, 2025 7:19 પી એમ(PM)

views 36

રાજ્યમાં 48 કલાક બાદ વરસાદનું જોર વધવાની આગાહી

રાજ્યમાં હાલ વરસાદને વિરામ લીધો છે. તેવામાં હવામાન ખાતાએ 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. જોકે, આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટવાની સા...

સપ્ટેમ્બર 12, 2025 10:32 એ એમ (AM)

views 32

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જોકે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

સપ્ટેમ્બર 11, 2025 7:13 પી એમ(PM)

views 32

ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે

ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે. 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

સપ્ટેમ્બર 11, 2025 8:26 એ એમ (AM)

views 31

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું – આજે છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની વચ્ચે હવામાન ખાતાએ આજે સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે 15 તારીખ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન માછીમારોને 13 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસ...

સપ્ટેમ્બર 10, 2025 8:15 પી એમ(PM)

views 40

આગામી પાંચ દિવસ પૂર્વ અને દ્વિપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 16 સપ્ટેમ્બર સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 14 સપ્ટેમ્બર સુધી ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હ...

સપ્ટેમ્બર 10, 2025 2:06 પી એમ(PM)

views 103

અમેરિકામાં ફેડરલ વ્યાજ દરો ઘટાડવાના સંકેત બાદ અમેરિકા અને ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

વોલ સ્ટ્રીટના ત્રણ મુખ્ય સૂચકાંકોએ મંગળવારે વિક્રમી ઉચ્ચ બંધ નોંધાવ્યા હતા. ફેડરલ રિઝર્વ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષાઓ વચ્ચે નાસ્ડેક અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ દરેક નવા સર્વોચ્ચ સ્તરે બંધ થયા હતા. બીજીતરફ અમેરિકાના બજારો સાથેસાથે ભારતીય શેરમાર્કેટમાં તેજીનો ...

સપ્ટેમ્બર 9, 2025 7:12 પી એમ(PM)

views 37

રાજ્યમાં વરસાદનો વિરામ – પૂરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં

હવામાન વિભાગે આજથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે જો કે 24 કલાક દરમિયાન કચ્છમાં ભારે વરસાદની સંભવના છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે, 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્...

સપ્ટેમ્બર 9, 2025 3:10 પી એમ(PM)

views 39

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 108 ટકા સુધી પહોંચ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 108 ટકા સુધી પહોંચ્યો છે. તેમાં પણ સૌથી વધારે 119 ટકા જેટલો સરેરાશ વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. વરસાદને લઈ રાજ્યના 103 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 135 બંધ હાઈ-અલર્ટ અને 20 બંધ અલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં પ...

સપ્ટેમ્બર 8, 2025 3:32 પી એમ(PM)

views 40

રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદનું જોર ઘટ્યું….

રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદનું જોર ઘટ્યું છે. છતાં કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ હોવાથી આ પ્રદેશમાં સામાન્ય જનજીવનને અસર થઈ છે. દરમિયાન આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો. ગત બે દિવસથી સતત વરસાદને લઈ બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ...

સપ્ટેમ્બર 7, 2025 7:37 પી એમ(PM)

views 47

હવામાન વિભાગે આવતીકાલ સુધી ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી.

હવામાન વિભાગે આજે, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી બે થી ત્રણ દિવસમાં હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, કેરળ, માહે, લક્ષદ્વીપ, યાનમ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સં...