ઓગસ્ટ 21, 2025 3:20 પી એમ(PM)
140
હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી
હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને પણ 24 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 90 તા...