માર્ચ 28, 2025 6:28 પી એમ(PM)
22
રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે માહિતી આપી. છેલ્લા 24 કલાકમા...