એપ્રિલ 5, 2025 7:57 પી એમ(PM)
32
આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહતમ તાપમાન બે ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને 6 તથા 7 એપ્રિલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આવતીકાલે રાજકોટમાં અને મોરબી...