આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM)

views 45

ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે

ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે. ગઈકાલે મુંબઈથી તબીબી પુરવઠો રવાના કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, હોસ્પિટલના બેડ, ઓપરેશન થિયેટર ટેબલ, એનેસ્થેસિયા મશીનો અને અન...

નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM)

views 28

ભારત અને બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ ગઈકાલે સારાજેવોમાં 4થી વિદેશ પરામર્શ મુલાકાત – FOC યોજી હતી

ભારત અને બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ ગઈકાલે સારાજેવોમાં 4થી વિદેશ પરામર્શ મુલાકાત - FOC યોજી હતી. વિદેશ મંત્રાલય એ કહ્યું કે બંને દેશોએ આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વ્યાપક સમીક્ષા કરી હતી. રાજકીય સંબંધો, વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સહકાર, સાંસ્કૃતિ...

નવેમ્બર 28, 2024 10:26 એ એમ (AM)

views 29

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું છે. અરજીતસિંહ હુન્દલે બીજી અને 24મી મિનિટમાં 2 ગૉલ કર્યા. ભારત તરફથી અરજીત સિંહ હુન્દલ, સૌરભ આનંદ કુશવાહા અને ગુરજોત સિંહે 2-2 ગૉલ કર્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ...

નવેમ્બર 28, 2024 9:18 એ એમ (AM)

views 23

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફ્રાન્સ અને એશિયા-પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફ્રાન્સ અને એશિયા-પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી છે. આમાં દ્વિપક્ષીય સમજૂતી અને બહુપક્ષી મંચના માધ્યમથી વ્યાપારી સંબંધોને વધારવા, આબોહવા પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે ટેક્નિકલ સહયોગને મજબૂત કરવા અને સાંસ્કૃતિ...

નવેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 51

પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઇસ્લામાબાદમાં ડી-ચોકની આસપાસના વિસ્તારોમાંથી ઇમરાનખાનના સેંકડો ટેકેદારોની ધરપકડ કરી

પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઇસ્લામાબાદમાં ડી-ચોકની આસપાસના વિસ્તારોમાંથી ઇમરાનખાનના સેંકડો ટેકેદારોની ધરપકડ કરી હતી જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સમર્થકો ઇસ્લામાબાદના ડી-ચોકમાં એકત્રિત થયા હતા અને ઇમરાનખાનની મુક્તિની માંગણી કરી રહ્યાં હતા. ગત મધ્યરાત્રિએ પોલીસે આ તમામ પ્રદર્શનકારીઓને હટા...

નવેમ્બર 27, 2024 2:25 પી એમ(PM)

views 35

ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરારને મંજૂરી મળ્યા બાદ આજથી તેનો અમલ શરૂ થઇ ગયો

ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરારને મંજૂરી મળ્યા બાદ આજથી તેનો અમલ શરૂ થઇ ગયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે ગઈકાલે રાત્રે આ જાહેરાત કરી હતી અને ફ્રાન્સની મધ્યસ્થથી થયેલી આ સમજૂતીથી યુદ્ધ અટકે તેવી શક્યતા છે. આ યુદ્ધમાં લેબનોનમાં અંદાજે ત્રણ હજાર આઠ...

નવેમ્બર 26, 2024 3:49 પી એમ(PM)

views 31

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો છે. શ્રી ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કર આવતા વર્ષે 20 જાન્યુઆરીએ તેમના શપથ લીધા પછી અમલમાં આવશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ફેન્ટાનાઇલની હેરફેર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીન...

નવેમ્બર 22, 2024 7:01 પી એમ(PM)

views 34

લેબનોનમાં 8 લાખ 80 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી :યુનાઈટેડ નેશન્સ

યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે લેબનોનમાં 8 લાખ 80 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી હતી. માનવતાવાદી બાબતોના સંકલન માટેની યુએન ઓફિસે જણાવ્યું હતું કે, લેબનોનમાં બાકી રહેલા લોકોને ખાદ્ય સુરક્ષા સમસ્યા ગંભીર બની રહી છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને અહેવાલ આપ્યો છે કે દેશમાં 8 લા...

નવેમ્બર 21, 2024 7:06 પી એમ(PM)

views 26

પાકિસ્તાનમાં આજે ઉત્તર-પશ્ચિમખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના એક આદિવાસી વિસ્તારમાં બંદૂક ધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે

પાકિસ્તાનમાં આજે ઉત્તર-પશ્ચિમખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના એક આદિવાસી વિસ્તારમાં બંદૂક ધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 29 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાન્તના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કહ્યું કે, આ હુમલો કુર્રમ આદિવાસી જિલ્લામાં થયો હતો. મૃતકોની ...

નવેમ્બર 21, 2024 10:52 એ એમ (AM)

views 25

બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડીઓ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ-2024 ટુર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે.

બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડીઓ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ-2024 ટુર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે. પુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ડેનમાર્કના રાસમસ ગેમકે સામે થશે. દરમિયાન, મહિલા સિંગલ્સમાં, બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પી.વી. સિંધુનો મુકાબલો સિંગાપોરન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.