સપ્ટેમ્બર 23, 2026 9:43 એ એમ (AM)

printer

આયુષ મંત્રાલય દ્વારા આજે નાગપુરમાં 11 મો આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે

આયુષ મંત્રાલય દ્વારા આજે નાગપુરમાં 11મો આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે, જે “સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ” થીમ પર આધારિત છે.

આ કાર્યક્રમમાં “ફ્રોમ ટ્રેડિશનલ વિઝડમ ટુ ગ્લોબલ લીડરશીપ: આયુષ વિઝન 2030” રિપોર્ટનું લોન્ચિંગ પણ કરાશે. તે ભારતમાં આયુષ-સંબંધિત શોધો પર સ્ટેટસ રિપોર્ટ અને સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ અને આયુર્વેદ જ્ઞાન નૈપુણ્ય પહેલ મૂલ્યાંકન સ્કેલ વેબ પોર્ટલ પણ જોવા મળશે

દેશ અને વિશ્વભરના આયુર્વેદ સંસ્થાઓ, પ્રેક્ટિશનરો અને વિવિધ હિસ્સેદારો 11મા આયુર્વેદ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.