જાન્યુઆરી 22, 2026 7:56 પી એમ(PM)
52
જમ્મુ કશ્મીરના ડોડામાં ટ્રક ખીણમાં ખાબકતા દસ જવાનોના મોત
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં દસ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા અને અન્ય 11 ઘાયલ થયા. ભાદરવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર નવ હજાર ફૂટ ઊંચી ખન્ની ટોચ પર સેનાનો એક ટ્રક લપસી જતાં ઊંડી ખીણમાં ખાબક્યો. સેના અને પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ચાર સૈનિકો ...