ફેબ્રુવારી 7, 2025 7:07 પી એમ(PM)

views 16

નર્મદા જિલ્લાના બે તાલુકા નાંદોદ અને ડેડીયાપાડામાં હાથીપગાના કેસો નોંધાયા

નર્મદા જિલ્લાના બે તાલુકા નાંદોદ અને ડેડીયાપાડામાં હાથીપગાના કેસો નોંધાયા છે. જોકે આ રોગનો ચેપના ફેલાય એ માટે ફાઈલેરિયા (હાથીપગા) નર્મદા મુક્ત બનાવવા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત 10થી 12 ફેબ્રુઆરી ત્રણ દિવસ આરોગ્ય કેન્દ્રો દ્વારા ઠેર ઠેર દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે કેન્દ્ર સરકાર દ્વારા વ...

ફેબ્રુવારી 7, 2025 6:49 પી એમ(PM)

views 23

વર્ષ 2025-26 માટે હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર એક લાખ કરોડ રૂપિયાની કર રાહતની ફુગાવો પર કોઈ અસર નહીં થાય

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, વર્ષ 2025-26 માટે હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર એક લાખ કરોડ રૂપિયાની કર રાહતની ફુગાવો પરકોઈ અસર નહીં થાય. નાણાકીય નીતિ સમિતિ-MPC દ્વારા રૅપો રૅટમાં 25 બેસીઝ પૉઈન્ટનો ઘટાડો કરવાના નિર્ણય બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં સવાલોનો જવાબ આપતા શ્રી મ...

ફેબ્રુવારી 7, 2025 6:46 પી એમ(PM)

views 39

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો. કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં રમતોનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ કુલ૧૧૦, અસ્થિવિષયક ધરાવતા ખેલાડીઓ કુલ ૩૫૪, તેમજ શ્રવણમંદ કુલ ૧૦૨ ખેલાડીઓ ભાગ લીધો ...

ફેબ્રુવારી 7, 2025 6:43 પી એમ(PM)

views 26

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય ‘મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025’ યોજાશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય 'મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025' યોજાશે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે. જેમાં શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્યઉત્પા...

ફેબ્રુવારી 7, 2025 6:40 પી એમ(PM)

views 24

ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો

સરકારે કહ્યું, તેમણે ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું, “ભારત અને ચીન ગયા વર્ષે 21ઑક્ટોબરે ડેસ્પાંગ અને ડેમચોકમાં ભારત-ચીન સરહતી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ...

ફેબ્રુવારી 7, 2025 6:36 પી એમ(PM)

views 36

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો. જેમાં ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન, પાવાગઢમાં 24 લાખથી વધુ પ્રવાસીઓએ, ગિરનારમાં સાડા 7 લાખથી વધુ જ્યારે અંબાજીરોપ-વેનો સાડા 15 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે. દરમિયાન છ...

ફેબ્રુવારી 7, 2025 6:34 પી એમ(PM)

views 12

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો- ACBની ટુકડી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો- ACBની ટુકડી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. શ્રી કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા 15-15 કરોડ રૂપિયા આપવાનોઆક્ષેપ કરતાં તેની તપાસ માટે ACBની ટુકડી આવી હતી. જોકે,તપાસ ટીમને શ્રી કેજરીવાલ...

ફેબ્રુવારી 7, 2025 6:32 પી એમ(PM)

views 36

ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે. અમદાવાદમાં 'ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન' વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવમાં ...

ફેબ્રુવારી 7, 2025 7:10 પી એમ(PM)

views 38

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ. આ પહેલા શ્રીપટેલે બડે હનુમાનજી મંદિરના દર્શન કરી પૂજા કરી હતી. દરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઊભા કરાયેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રી પટેલે યાત્રાળુઓ ...

ફેબ્રુવારી 7, 2025 6:28 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને યુનિવર્સિટી બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને યુનિવર્સિટી બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. ઈરમાના ડાયરેક્ટર ઉમાકાંત દાસે તેમનીપ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઈરમા માટે ગૌરવની બાબત છે કે અમારી સંસ્થા ને યુનિવર્સિટી નો દરજ્જો મળશે તેમણે વધુમાં ઉમેર્યુંહતું કે સંસ્થા ખાતે...