ઓગસ્ટ 1, 2024 1:50 પી એમ(PM)

views 60

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે.વાયુસેનાના સી—17વિમાનની મદદથી મેડિકલ કિટ સહિતની 53 મેટ્રિક ટન જરૂરિયાત સામાનનો જથ્થો અહીં પહોંચાડવામાં આવ્યો છે. AN-32 અને C—130 એરક્રાફ્ટ રાહત સામગ્રી અ...

ઓગસ્ટ 1, 2024 1:44 પી એમ(PM)

views 102

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિતજાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે.સર્વોચ્ચ અદાલતે 6 વિરુધ્ધ 1 થી આપેલા ચૂકાદામાં વર્ષ 2004નાં ઇવી ચિન્નિયાહ ચૂકાદાને રદબાતલ ઠેરવ્ય...

ઓગસ્ટ 1, 2024 12:28 પી એમ(PM)

views 55

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વિશ...

ઓગસ્ટ 1, 2024 12:24 પી એમ(PM)

views 45

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે – રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે એમ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું. ગઈકાલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યુનિવર્સિટીના 15મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા.“લર્ન, અનલર્ન અ...

ઓગસ્ટ 1, 2024 12:20 પી એમ(PM)

views 30

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ ગઈ છે. ભારતીય સેનાએ જણાવ્યું કે,ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 179 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અટ્ટમાલા, મુંડક્કઈ અને ચૂરલમાલામાં રાહત બચાવ ટુકડીઓ આજે સવારથી જ તપાસ અભિયાનમાં જોડાઈ ગઈ છે.ચૂરલમાલા ખાતેના પાણીના પ્રવાહ પર 190 ફ...

જુલાઇ 31, 2024 8:14 પી એમ(PM)

views 56

ઓલિમ્પિકમાં બૉક્સર લવલીનાએ 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

આજે પેરિસ ઑલિમ્પિકમાં પાંચમો દિવસ ભારતીય ખેલાડીઓ માટે નિર્ણાયક રહ્યો. ભારતીય બૉક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓ માટેની 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લવલીનાએ નોર્વેની ખેલાડી સુન્નિવા હૉફસ્ટેડને હરાવીને 16 રાઉન્ડની મેચ જીતી લીધી હતી. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેન...

જુલાઇ 31, 2024 8:10 પી એમ(PM)

views 54

યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હી ખાતે સમાપન થયું

યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હીમાં આજે સમાપન થયું છે. ભારત આ વર્ષે આ બેઠકનું યજમાન હતું, સાથે જ તેની અધ્યક્ષતા પણ કરી હતી. આ સત્ર દરમિયાન યુનેસ્કોએ 24 નવા સ્થાનોને વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન આપ્યું છે, જેમાં આસામનું મોઇદામ પણ સામેલ છે.

જુલાઇ 31, 2024 8:08 પી એમ(PM)

views 59

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન હોનારતમાં મૃત્યુઆંક વધીને 200થી વધુ થયો

કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન હોનારતનો મૃત્યુઆંક 200થી વધુ થયો છે. સૈન્ય, NDRF તેમજ SDRFની ટુકડીઓએ સાથે મળીને અંદાજે એક હજારથી વધુ લોકોને બચાવ્યા છે. અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે વાયનાડ જિલ્લાના ચુરામાલા અને મુંડાકઈમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. બચાવ ટુકડીઓએ આજે વધુ કેટલાક મૃતદેહો બહાર કાઢ્ય...

જુલાઇ 31, 2024 8:02 પી એમ(PM)

views 63

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા-અર્ચના કરાશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા-અર્ચના કરવામાં આવશે. ભગવાન સોમનાથને દરરોજ જુદા જુદા શૃંગારથી સજાવાશે. પાંચ ઓગસ્ટ પ્રથમ સોમવાર થી ૩ સપ્ટેમ્બર સુધી ના સોમવાર સુધી વિશેષ શૃંગાર કરવામાં આવશે. પ્રથમ દિવસે બિલ્વપત્ર દર્શન, બીજા દિવસે કેસરી પુષ્પ દર્શન, ...

જુલાઇ 31, 2024 8:04 પી એમ(PM)

views 49

PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે ‘વાર્તાલાપ’ યોજવામાં આવ્યો

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવામાં આવ્યો. જેમાં તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનિનું આયોજન પણ કરવામાં આવ્યુ...