ફેબ્રુવારી 8, 2025 9:27 એ એમ (AM)

views 18

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, પરિવહન અને અને ઇમરજન્સી સેવાઓમાં અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, પરિવહન અને અને ઇમરજન્સી સેવાઓમાં અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. શ્રી સંઘવીએ શાહીબાગ પોલીસ કમિશનર કચેરી, ખાતે ઉપસ્થિત રહી અમદાવાદ પોલીસની ટીમને અભિનંદન ...

ફેબ્રુવારી 8, 2025 9:23 એ એમ (AM)

views 17

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટનો ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે અનુભવોના આદાન-પ્રદાન અને યુવાનોની આગેવાની હેઠળની પહેલના આદાન-પ્રદાનને સુલભ બનાવવાનો છે.આ સમિટ સ્થાયી વિકાસ લક્ષ્યાંકોની પ્રગતિ પર સંવાદ માટે મંચ પ્રદાન કરશે. જ...

ફેબ્રુવારી 8, 2025 8:51 એ એમ (AM)

views 18

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવશે. અમદાવાદ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો,...

ફેબ્રુવારી 8, 2025 8:48 એ એમ (AM)

views 24

મુંબઈમાં એલ એન્ડ ટી માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે

મુંબઈમાં એલ એન્ડ ટી માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. માયાએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની મેઇ યામાગુચીને 6-4, 3-6, 6-2 થી હરાવી. મહિલા ડબલ્સમાં, પ્રાર્થના થુમ્બેરે અને એરિયાના હાવટોનોની જોડીએ સેમિફાઇનલમાં એડેલ સિલ્વા અને અનાસ્તાસિયા તિખોનોવાને 2-6, ...

ફેબ્રુવારી 8, 2025 8:44 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ, WAVES ના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ, WAVES ના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી હતી. તેમણે ભારત અને વિશ્વના ટોચના વ્યાવસાયિકો સાથે વાતચીત કરી,જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન, દિલજીત દોસાંઝ, રજનીકાંત, શાહરૂખ ખાન, રણબીર કપૂર, ચિરંજીવી, અનિલ કપ...

ફેબ્રુવારી 8, 2025 8:41 એ એમ (AM)

views 49

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, ભારત ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, ભારત ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગઈકાલે દેશમાં વિમાન સાધનોના ઉત્પાદન પ્રવૃત્તિઓની સમીક્ષા અને પ્રોત્સાહન આપવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની તેમણે  અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન સચિ...

ફેબ્રુવારી 8, 2025 8:37 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે. દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગઈકાલે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અ...

ફેબ્રુવારી 8, 2025 8:36 એ એમ (AM)

views 28

દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થશે. મત ગણતરી માટે દિલ્હીના અગિયાર જિલ્લાઓમાં 19 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અમારા પ્રતીનિધિ અમને જણાવે છે કે, મત ગણતરીને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ રાજધાનીમાં સુરક્ષા કડક કરી દીધી છે.

ફેબ્રુવારી 8, 2025 8:32 એ એમ (AM)

views 22

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ, 2028 સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ, 2028 સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી. શુક્રવારે મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપતા જણાવ્યું કે, આનો ખર્ચ લગભગ 50.91 કરોડ રૂપિયા થશે. આનાથી સફાઈ કામદારોના સામાજિક-આર્થિક ઉત...

ફેબ્રુવારી 8, 2025 8:28 એ એમ (AM)

views 30

100 ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે

100 ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે. આનાથી નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ મજબૂત થઈ છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વચ્છ, હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ ...