ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM)

views 25

વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં, પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે, સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં, પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે, સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિશ્વ રેડિયો દિવસ પર શુભેચ્છા પાઠવતા, આકાશવાણીના મહાનિર્દેશક ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌરે જણાવ્યું હ...

ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM)

views 34

આજે વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે.

આજે વિશ્વભરમાં 'વિશ્વ રેડિયો દિવસ' ઉજવવામાં આવી રહ્યો છે. પ્રસ્તુત છે રેડિયોનાં મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા પ્રોત્સાહન આપવા દર વર્ષે 13 ફેબ્રુઆરીનાં રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનાં વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ છે- રેડિયો અને જળવાયુ પરિવર્તન. લોકોનાં જ...

ફેબ્રુવારી 13, 2025 8:27 એ એમ (AM)

views 23

અમદાવાદમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતે ઇંગલેન્ડને 142 રનથી હરાવ્યું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગલેન્ડને 142 રનથી હરાવીને શ્રેણી ત્રણ શૂન્યથી જીતી લીધી છે. ઇંગલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શુભમન ગિલની સદીની મદદથી ભારતે 356 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગલેન્ડ 214 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અર્શદીપસિંહ. હર્ષિ...

ફેબ્રુવારી 13, 2025 8:24 એ એમ (AM)

views 43

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું.

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ કડક કાર્યવાહીમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકની અંદાજિત 3 હજાર 200 ચોરસ મીટર જમીન પર એક વ્યક્તિએ ગેરકાયદેસર કબજો કરી તેનો વ્યાવસાયિક ઉપયોગ કરાઈ રહ્યો હતો. ...

ફેબ્રુવારી 13, 2025 8:23 એ એમ (AM)

views 23

દહેરાદૂન ખાતે રમાઇ રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.

દહેરાદૂન ખાતે રમાઇ રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં આવકવેરા વિભાગની કચેરીમાં કાર્યરત મીત કોસંબિયાએ એરોબિક જીમ્નાસ્ટિક્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ લોન ટેનિસમાં ગુજરાતની વૈદેહી ચૌધરીએ સુવર્ણ અને દેવ જાવિયાએ રજતચંદ...

ફેબ્રુવારી 13, 2025 8:19 એ એમ (AM)

views 47

રાજ્યનાં ત્રણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંખ્યાબંધ બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા.

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના આડે બે દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા ત્રણ હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજ...

ફેબ્રુવારી 13, 2025 8:17 એ એમ (AM)

views 15

આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય.

આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય થયો છે. ભાજપે પ્રથમ વખત બજાર સમિતિમાં વિજય મેળવ્યો છે. ગઇકાલે મત ગણતરી દરમિયાન બંને પક્ષોની તરફેણમાં આંકડા ઉપર નીચે થતાં હતા. અંતે ભાજપ પ્રેરિત ખેડૂત પેનલે તમામ બેઠકો કબજે કરી હતી. બોરસદ APMCન...

ફેબ્રુવારી 13, 2025 8:15 એ એમ (AM)

views 21

રાજ્યનાં સાત શહેરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં એક કરોડ 62 લાખ રૂપિયાની પ્રાકૃતિક ખેત-પેદાશો અને મિલેટ વાનગીનું વેચાણ.

રાજ્યમાં જાડા ધાન્ય એટલે કે, મિલેટના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં યોજાયેલા બે દિવસના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ માં 1 કરોડ 62 લાખ રૂપિયાના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું હતું. ...

ફેબ્રુવારી 12, 2025 8:12 પી એમ(PM)

views 28

વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હી ખાતે “રાગ રેડિયો રંગ રેડિયો” કાર્યક્રમ યોજાયો

વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હીના પંડિત રવિશંકર સ્ટુડિયો ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. જેમાં રંગમંચ અને ફિલ્મ કલાકાર યોગેન્દ્ર ટીકુ, શાસ્ત્રીય સંગીત ગાયિકા સીતા વસંત લક્ષ્મી અને રેડિયો સંવાદ લેખક ડૉ.સુ...

ફેબ્રુવારી 12, 2025 8:10 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ આજે ફ્રાન્સના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું ઉદ્ધાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આજે ફ્રાંસના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આજે સવારે બંને નેતાઓએ શહેરમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોન...