ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM)

views 84

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેકે આદતો અને વિચારો બદલવા પડશે : રાજ્યપાલ

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા- સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 'સક્ષમ'ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની ...

ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM)

views 93

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટ-અપ્સ ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણ...

ફેબ્રુવારી 14, 2025 7:51 પી એમ(PM)

views 69

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રવિવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રવિવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોના ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, આદિવાસી બાબતોના રાજ્યમંત્રી, દુર્ગાદાસ...

ફેબ્રુવારી 14, 2025 7:49 પી એમ(PM)

views 42

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કાયદાઓના અમલીકરણ અને પોલીસ, જેલો, અદાલતો, ફરિયાદ અને અન્ય સંસ્થાઓમાં નવી જોગવાઈઓની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મહારા...

ફેબ્રુવારી 14, 2025 7:48 પી એમ(PM)

views 38

ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે અને બંને સંમત છે કે સરહદ પાર આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. તેઓ આજે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય ચર્ચા બાદ આમ જણાવ્યું. શ્ર...

ફેબ્રુવારી 14, 2025 7:46 પી એમ(PM)

views 48

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બેંગલુરુમાં આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટકની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ટેકનોલોજીકલ વિકાસના વર્તમાન યુગમાં, આપણે ખાતરી કરવી પડશે કે માનવીય મૂલ્યો અકબંધ રહે. રાષ્ટ્રપતિ આવત...

ફેબ્રુવારી 14, 2025 7:43 પી એમ(PM)

views 30

ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે :પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે. આજે નવી દિલ્હીમાં ઊર્જા સપ્તાહના સમાપન સત્રને સંબોધતા શ્રી પુરીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ફક્ત નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે સેવા આપવાને બદલે વ...

ફેબ્રુવારી 14, 2025 7:41 પી એમ(PM)

views 32

કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું

કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મેઘાલયના મુખ્યમંત્રી કોંગકલ સંગમા, કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી અજય ટમટા, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્ય...

ફેબ્રુવારી 14, 2025 7:32 પી એમ(PM)

views 21

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. આ સિદ્ધિ જાહેર ક્ષેત્રના સાહસોને મજબૂત બનાવવા અને સૌના માટે મજબૂત, સસ્તી અને સુલભ ટેલિકોમ સેવાઓ સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, કેન્દ્રીય સંચારમ...

ફેબ્રુવારી 14, 2025 7:24 પી એમ(PM)

views 19

પંજાબ પોલીસે અમૃતસર જઈ રહેલા ડ્રગ તસ્કર પાસેથી 30 કિલો હેરોઈન જપ્ત કર્યું

પંજાબ પોલીસે અમૃતસર જઈ રહેલા ડ્રગ તસ્કર પાસેથી 30 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ વર્ષે રાજ્યમાં હેરોઈનની આ સૌથી મોટી જપ્તી છે. પોલીસ મહાનિર્દેશકગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓએ ડ્રોન દ્વારા સરહદ  પારથી આ ડ્રગ મેળવ્યું હતું. દાણચોરીના નેટવર્ક અંગે આરોપીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે...