ફેબ્રુવારી 15, 2025 2:57 પી એમ(PM)
17
જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના યુક્રેનિયન સમકક્ષ એન્ડ્રી સિબિહા સાથે વાતચિત કરી હતી
જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના યુક્રેનિયન સમકક્ષ એન્ડ્રી સિબિહા સાથે વાતચિત કરી હતી. બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી હતી. તેમણે ભારત-યુક્રેન દ્વિપક્ષીય સહયોગને વધુ આગળ વધારવા પર પણ વાત કરી હતી. ડૉ. જયશંકરે જર્મનીના સંર...