ફેબ્રુવારી 15, 2025 3:28 પી એમ(PM)

views 28

ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે

ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે. આ માટેના great.gujarat.gov.in વેબ પોર્ટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શુભારંભ કર્યો. આ વેબ પોર્ટલના માધ્યમથી અપીલ ફાઇલિંગ અને નોંધણી, ફી અને ડિપોઝિટની ઓનલાઈન ચુકવણી, અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, હદ-ગણતરી અને વિલંબિ...

ફેબ્રુવારી 15, 2025 3:27 પી એમ(PM)

views 19

દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં

દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજનાં મહાકુંભમાં થી પરત ફરી રહેલા ગુજરાતનાં શ્રદ્ધાળુઓની કાર લીમખેડા નજીક હાઈ-વે પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલા સહિત ચાર જણનાં ઘટનાસ્થળે મ...

ફેબ્રુવારી 15, 2025 3:26 પી એમ(PM)

views 14

ખોરાક અને ઔષધ નિયમન વિભાગે આજે પાટણમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

ખોરાક અને ઔષધ નિયમન વિભાગે આજે પાટણમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરના ઘી બજારમાંથી એક એફબીઓ પાસેથી વિવિધ ઘીના ચાર નમૂનાઓ તથા ઓઇલના બે નમૂનાઓ લઈ કુલ એક હજાર 59 કિલો ઘી અને 86 કિલો તેલ મળી આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે અંદાજે સાડા 6 લાખ રૂપ...

ફેબ્રુવારી 15, 2025 3:25 પી એમ(PM)

views 17

ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન (RIE) ભોપાલ ખાતે પાંચ દિવસિય કાર્યશાળા યોજવામાં આવી હતી

ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન (RIE) ભોપાલ ખાતે પાંચ દિવસિય કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી શિક્ષકો હાજર રહ્યા હતાં, જે શિક્ષકોમાં છોટાઉદેપુરનાં દિનેશ રાઠવાએ મહુડા અને કેસુંડાની "રાઠવી" બોલીમાં વાત મૂકી, શિક્ષક તરીકે પ્રતિનિધિત્વ કર્યું. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં...

ફેબ્રુવારી 15, 2025 3:21 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતા અપનાવી છે. ગુજરાત માત્ર આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતિક બન્યું છે. ગુજરાત દેશમાં એરંડાનું અગ્રીમ ઉત્પ...

ફેબ્રુવારી 15, 2025 3:19 પી એમ(PM)

views 23

રાજ્યમાં સ્થાનિક રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે

રાજ્યમાં સ્થાનિક રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો પર યોજાનારી ચૂંટણીની તૈયારીઓ પૂ...

ફેબ્રુવારી 15, 2025 3:16 પી એમ(PM)

views 35

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે યુરોપ અને તેના નેતાઓ પર ભારે આકરા પ્રહારો કર્યા છે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે યુરોપ અને તેના નેતાઓ પર ભારે આકરા પ્રહારો કર્યા છે, અને તેમના પર વાણી સ્વાતંત્ર્યને દબાવવા, ગેરકાયદેસર સ્થળાંતરને રોકવામાં નિષ્ફળ જવા અને તેના કેટલાક મૂળભૂત મૂલ્યોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે મ્યુનિક સુરક્ષા પરિષદમાં બોલતા, શ્રી વાન્સે કહ્યું કે, યુરોપિ...

ફેબ્રુવારી 15, 2025 3:13 પી એમ(PM)

views 22

સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળની ઓપન એઆઈએને ખરીદવાની એલોન મસ્કની ઓફરને કંપનીએ ફગાવી

સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળની ઓપન એઆઈએ અબજોપતિ એલોન મસ્કની 97.4 અબજ ડોલરની ઓફરને નકારી કાઢી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદનમાં, ઓપનએઆઈ બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે મસ્કની બોલીને "તેમની સ્પર્ધામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ" તરીકે વર્ણવી હતી. ટેલરે પોસ્ટમાં જણાવ્યું કે, "ઓપન એઆઈ વેચાણ માટે ન...

ફેબ્રુવારી 15, 2025 3:06 પી એમ(PM)

views 16

જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો

જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 માં, તે વાર્ષિક ધોરણે 2.37 ટકા હતો. જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો વાર્ષિક ફુગાવાનો દર ઘટીને 4.69 ટકા થયો જે ડિસેમ્બરમાં 6.02 ટકા હતો. જાન્યુ...

ફેબ્રુવારી 15, 2025 3:02 પી એમ(PM)

views 21

ભારતના ગુલવીરસિંહે બોસ્ટનમાં ડેવિડ હેમેરી ઇન્વિટેશનલ મીટમાં ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં 17 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું

ભારતના ગુલવીરસિંહે બોસ્ટનમાં ડેવિડ હેમેરી ઇન્વિટેશનલ મીટમાં ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં 17 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 7 મિનિટ 38.26 સેકન્ડ સાથે, સિંહે માત્ર રજત ચંદ્રક જ નહીં, પરંતુ સુરેન્દ્ર સિંહ દ્વારા સ્થાપિત અગાઉના રાષ્ટ્રીય રેકોર્ડને 11 સેકન્ડથી...