ફેબ્રુવારી 15, 2025 7:23 પી એમ(PM)

views 18

ધોરડો રણ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રએ નોંધણી વગરની ઘોડે સવારી અને ઊંટ સવારી પર પ્રતિબંધ મૂક્યો છે

ધોરડો રણ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રએ નોંધણી વગરની ઘોડે સવારી અને ઊંટ સવારી પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ સફેદ રણ અને તેના સંલગ્ન વિસ્તારને ખાનગી વાહનો માટે પ્રતિબંધિત વિસ્તાર'' જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને આ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 8મી એપ્રિલ 2025 સુધી...

ફેબ્રુવારી 15, 2025 7:22 પી એમ(PM)

views 18

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે. આજે પાછા સ્વદેશ ફરી રહેલા ભારતીયોમાં ગુજરાતનાં અંદાજિત દસ વ્યકિતઓ ઉપરાંત પંજાબના 60થી વધુ જ્યારે હરિયાણાના 30થી વધુ નાગરિકો છે. એવી જ રીતે વ...

ફેબ્રુવારી 15, 2025 7:20 પી એમ(PM)

views 28

કેન્દ્ર સરકારની સુગમ્ય યાત્રા અંતર્ગત પાટણ ખાતે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટેની સુવિધાઓનો સર્વે અને નિરીક્ષણ કરાયું

કેન્દ્ર સરકારની સુગમ્ય યાત્રા અંતર્ગત પાટણ ખાતે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટેની સુવિધાઓનો સર્વે અને નિરીક્ષણ કરાયું. આ સંદર્ભમાં કલેકટર કચેરી અને પાટણ વિશ્વવિદ્યાલય ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશ વાગડોદા અને તેમની ટીમે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

ફેબ્રુવારી 15, 2025 7:19 પી એમ(PM)

views 18

રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ બાર લાખ તેવીસ હજાર મેટ્રીક ટન મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ બાર લાખ તેવીસ હજાર મેટ્રીક ટન મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતાં, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખરીદી બાદ માત્ર સાત દિવસમાં ખેડૂતોને 6 હજાર 600 કરોડ રૂપિયાનું ચૂકવણું કરાયું છે. તેઓએ જણાવ્યું કે 270 કરોડ રૂપ...

ફેબ્રુવારી 15, 2025 7:15 પી એમ(PM)

views 22

પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે અદ્યતન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું

પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે અદ્યતન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું. એક કરોડથી વધુની કિંમતના આ માઈક્રોસ્કોપ મશીનથી જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સેવા વધુ સારી રીતે પૂરી પાડી શકાશે. આ ઉપરાંત મેડીકલ કોલેજના MBBSના વિદ્યાર્થીઓ માટે સ્કીલ લેબ સહિતની...

ફેબ્રુવારી 15, 2025 7:08 પી એમ(PM)

views 47

મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે આવતીકાલે મતદાન માટે વિવિધ જગ્યાઓ પરથી EVM ડિસ્પેચિંગની કામગીરી કરાઇ

મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે આવતીકાલે મતદાન માટે વિવિધ જગ્યાઓ પરથી EVM ડિસ્પેચિંગની કામગીરી કરાઇ. જિલ્લામાં 98 બુથ પર મતદાન યોજાશે, જેમાં 72 સંવેદનશીલ બુથ છે અને 26 બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે છોટાઉદેપુર નગરપાલિકાની...

ફેબ્રુવારી 15, 2025 7:11 પી એમ(PM)

views 59

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાન માટે મતદાન મથકો પર EVM સહિતની ચૂંટણી સામગ્રી મોકલાઈ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. આવતીકાલે સવારે 7 થી સાંજ...

ફેબ્રુવારી 15, 2025 7:00 પી એમ(PM)

views 33

રાજ્યના શિક્ષણ વિભાગ અને પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

રાજ્યના શિક્ષણ વિભાગ અને પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. 'ગરવી ગુજરાત' વિષય આધારિત આ કલા ઉત્સવમાં વલસાડ અને અંકલેશ્વરની વિદ્યાર્થિનીએ બે અલગ -અલગ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વલસાડની વિદ્યાર્થિની માર્ગી વેકરિયાએ ચિત્રક...

ફેબ્રુવારી 15, 2025 6:59 પી એમ(PM)

views 29

અરવલ્લી જિલ્લા સેશન્સ અદાલતે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે

અરવલ્લી જિલ્લા સેશન્સ અદાલતે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. વર્ષ 2023માં મેઘરજ પંથકમાં આરોપીએ એક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.

ફેબ્રુવારી 15, 2025 6:57 પી એમ(PM)

views 35

ગુજરાત માર્ગ સલામતિ સપ્તાહ સત્તામંડળ અને આર. ટી. ઓ. વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે માર્ગ સલામતિ કાર્યક્રમ યોજાઈ ગયો

ગુજરાત માર્ગ સલામતિ સપ્તાહ સત્તામંડળ અને આર. ટી. ઓ. વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે માર્ગ સલામતિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ મનીષ રાવલ, પોલીસ ઇન્સ્પેકટર વી. એન.ચૌધરી, આર.ટી.ઓ. ઇન્સ્પેકટર રાજેન્દ્ર રાઠવા, રોડ સેફ્ટી ઓથોરિટીનાં એચ....