ફેબ્રુવારી 16, 2025 3:27 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલો ભારત ટેક્સ કાર્યક્રમ કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો, એસેસરીઝ વગેરે સુધીની સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને એક છત નીચે લાવે છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારત ટેક્સ પ્લેટફોર્...

ફેબ્રુવારી 16, 2025 3:18 પી એમ(PM)

views 35

નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી દોડધામમાં 18ના મોતની ઘટના અંગે તપાસ સમિતિની રચના

ગઈકાલે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનામાં રેલવેએ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. જેમાં સમિતિમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર નરસિંહ દેવ અને પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર પંકજ ગંગવારનો સમાવેશ કરાયો છે. દિલ્હી પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે, સીસીટીવી ફૂટેજનું વિશ...

ફેબ્રુવારી 16, 2025 3:09 પી એમ(PM)

views 40

નવસારીના બીલીમોરામાં યોજાયેલી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત દક્ષિણ ઝોનની હેન્ડબોલની સ્પર્ધાઓના વિજેતાઓ જાહેર કરાયા

નવસારીના બીલીમોરામાં યોજાયેલી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત દક્ષિણ ઝોનની હેન્ડબોલની સ્પર્ધાઓના વિજેતાઓ જાહેર કરાયા. જેમાં અંડર 14 ભાઈઓની સ્પર્ધામાં નર્મદાની ટીમ વિજેતા તથા સુરત શહેરની ટીમ રનર્સ અપ અને બહેનોમાં વલસાડની ટીમ વિજેતા તથા સુરત શહેરની ટીમ રનર્સ અપ થઈ હતી. અંડર 17 ભાઈઓમાં નર્મદાની ટીમ...

ફેબ્રુવારી 16, 2025 3:36 પી એમ(PM)

views 47

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાનમથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાબરકાંઠાના અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે, પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં મતદાન માટે મતદારોની લાંબી કતાર લાગી છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ ...

ફેબ્રુવારી 16, 2025 9:19 એ એમ (AM)

views 18

પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે.

પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારતીય સ્કિમરને આ મહોત્સવ માટે માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધા અને સંરક્ષણના સંગમનું પ્રતીક છે. દરમિયાન મહાકુંભમાં ગઇકાલે સાંજ સુધીમાં 1 કરોડ 21 લાખથી વધુ ભક્ત...

ફેબ્રુવારી 16, 2025 9:17 એ એમ (AM)

views 24

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરતાં તેની જીત થઈ હતી. આજે સા...

ફેબ્રુવારી 16, 2025 9:16 એ એમ (AM)

views 24

અમેરિકાએ આજે જાહેરાત કરી છે કે યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં.

અમેરિકાએ આજે જાહેરાત કરી છે કે યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં. યુએસ રાષ્ટ્રપતિના સહાયક અને રશિયા અને યુક્રેન માટેના ખાસ દૂત કીથ કેલોગે જર્મનીના મ્યુનિકમાં વૈશ્વિક સુરક્ષા પરિષદ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. શ્રી કેલોગ પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્દ...

ફેબ્રુવારી 16, 2025 9:15 એ એમ (AM)

views 46

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોનની ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. દરમિયાન રાષ્ટ્રપતિએ ગઇકાલે રાંચી ખાતે (BIT) ના અમૃત મહોત્સવ સંબોધતા કૃત્રિમ બુદ...

ફેબ્રુવારી 16, 2025 9:14 એ એમ (AM)

views 51

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે. ગઈકાલે દિલ્હીમાં એક મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતે વૈશ્વિક સ્તરે એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે તેણે પહેલાં ક્યારેય મેળવ્યુ...

ફેબ્રુવારી 16, 2025 9:12 એ એમ (AM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારત ટેક્સ પ્લેટફોર્મ, કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ છે, જે સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે. તેમાં 70 થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને મ...