જાન્યુઆરી 19, 2026 9:07 એ એમ (AM)
32
છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 મહિલા સહિત છ માઓવાદીના મોત
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા સહિત છ માઓવાદીઓ માર્યા ગયા છે. ચાર માઓવાદીની ઓળખ થઈ ચૂકી છે જ્યારે બાકીના બે ની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે.અધિકારીઓએ પુષ્ટિ કરી કે માઓવાદી દિલીપ બેડજા લાંબા સમયથી ઇન્દ્રાવતી રિઝર્વ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારોમાં સક્રિય હતો અને રાજ્...