ઓગસ્ટ 23, 2025 9:57 એ એમ (AM)
36
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આવતીકાલથી પ્રારંભ થશે
અમદાવાદના નારણપુરા ખાતેના ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આવતીકાલથી પ્રારંભ થશે. 24મી ઓગસ્ટના રોજ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને 25થી 31 ઓગસ્ટ દરમિયાન સ્પર્ધાઓ યોજાશે. કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત, યુવક સેવા...