રમતગમત

ઓગસ્ટ 26, 2025 10:48 એ એમ (AM)

views 21

કેનેડામાં તીરંદાજી વિશ્વ સ્પર્ધામાં ભારતનાં શર્વરી શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો

તીરંદાજી 2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ ગઈકાલે કેનેડાના વિનિપેગમાં 2025 વર્લ્ડ યુથ તીરંદાજી ચેમ્પિયનશિપમાં U18 મહિલા વ્યક્તિગત રિકર્વ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. 16 વર્ષીય શર્વરીએ દક્ષિણ કોરિયાની કિમ યેવોનને રોમાંચક ફાઇનલમાં 6-5થી હરાવી. શિંદેએ પહેલા ત્રણ સેટ પછી 4-1થી આગળ રહી, ...

ઓગસ્ટ 26, 2025 11:53 એ એમ (AM)

views 42

અમદાવાદમાં આયોજિત 30-મી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પહેલા જ દિવસે ભારતીય ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન

અમદાવાદમાં રમાઈ રહેલી 30-મી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધાના પહેલા દિવસે ગઈકાલે ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કર્યું. મહિલાઓની 44થી 48 કિલો શ્રેણીમાં પ્રીતિ સ્મિતા ભોઈએ સ્નૅચમાં 63 કિલો અને ક્લિન ઍન્ડ જર્કમાં 87 કિલો વજન ઉંચક્યું. તો પુરુષોના 56થી 60 કિલો વર્ગમાં ધર્મજ્યોતિ દેવઘારિયાએ સ્નૅચમાં 97 ...

ઓગસ્ટ 25, 2025 2:14 પી એમ(PM)

views 32

અમેરિકી ઑપન ટૅનિસ સ્પર્ધામાં એમ્મા રેડુકાનુએ જાપાનનાં ખેલાડીને હરાવી પહેલા રાઉન્ડમાં જીત મેળવી.

અમેરિકી ઑપન ટૅનિસ સ્પર્ધામાં એમ્મા રેડુકાનુએ જાપાનનાં ઍના શિબાહારાને 6—1, 6—2થી હરાવી પહેલા રાઉન્ડમાં જીત મેળવી. વર્ષ 2021માં ખિતાબ જીત્યા બાદ એમ્મા રેડુકાનુને અમેરિકી ઑપનમાં આ પહેલો વિજય છે. આ સિઝનમાં અત્યાર સુધી તેમના ભવ્ય પ્રદર્શનને જોતા અમેરિકી ઑપનમાં તેઓ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.

ઓગસ્ટ 25, 2025 9:40 એ એમ (AM)

views 33

ભાવનગરનાં ઋચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ભાવનગરનાં ઋચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. વલસાડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આંતર-રાષ્ટ્રીય યોગા ખેલાડી અને મિસ યોગિની ઑફ ગુજરાતનાં ટાઈટલ વિજેતા ઋચા ત્રિવેદીએ 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે....

ઓગસ્ટ 25, 2025 7:38 એ એમ (AM)

views 29

કેનેડામાં વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો

કેનેડાના વિનિપેગમાં આયોજિત વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશિપમાં અઢાર વર્ષથી ઓછી વય વિભાગમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.શર્વરીએ રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ યેવોનને ૬-૫થી હરાવી હતી. શર્વરી શિંદે આ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર બીજી ભારતીય મહિલા છે...

ઓગસ્ટ 24, 2025 8:06 પી એમ(PM)

views 37

અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો શુભારંભ

અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો આરંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતેથી આ રમતોત્સવનો શુભારંભ કરાવતા કહ્યું કે, આ માત્ર ચેમ્પિયનશિપ નથી, તે દેશના ઉભરતા ખેલાડીઓની પ્રેરણાનું કેન્દ્ર છે. 31 ઓગસ્ટ સુધી યોજાનાર આ ...

ઓગસ્ટ 24, 2025 1:47 પી એમ(PM)

views 25

એક સમયે રન ગેટિંગ મશીન તરીકે પ્રસિધ્ધ ભારતના ટોચના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ.

એક સમયે રન ગેટિંગ મશીન તરીકે ઓળખાતા ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આજે ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. સાડત્રીસ વર્ષના આ બેટ્સમેન એક દાયકાથી વધુ સમય સુધી ભારતના ત્રીજા નંબરના સૌથી વિશ્વસનીય ખેલાડી રહયા હતા. તેમણે 2010માં ડેબ્યૂ કર્યા પછી ભારત માટે 103 ટેસ્ટ અને પાંચ ODI ...

ઓગસ્ટ 24, 2025 8:43 એ એમ (AM)

views 22

આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદમાં કોમનવેલ્થ રેસલિંગ સ્પર્ધાનો આરંભ કરાવશે

અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે .. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આ સ્પર્ધાનું ઉદઘાટન થશે.. 25થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિવધ સ્પર્ધાઓમાં 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ ભાગ લેશે. આ સ્પર્ધા ગ્લ...

ઓગસ્ટ 24, 2025 8:38 એ એમ (AM)

views 27

૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત ૨૩ સુવર્ણ ચંદ્રક, ૦૮ રજત અને ૧૦ કાંસ્ય સહિત કુલ ૪૨ ચંદ્રક સાથે પ્રથમ સ્થાને

કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં ભારત ૨૩ સુવર્ણ ચંદ્રક, ૦૮ રજત અને ૧૦ કાંસ્ય સહિત કુલ ૪૨ ચંદ્રક સાથે પ્રથમ સ્થાને છે. ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ૧૦ મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં સિનિયર, જુનિયર અને યુથ કેટેગરીમાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. સિનિયર કેટેગરીમાં, ઇલાવેનિલ વાલારિવન અને અર્...

ઓગસ્ટ 23, 2025 7:29 પી એમ(PM)

views 20

શ્રીનગર ખાતે ત્રણ દિવસીય “ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ”નું સમાપન થયું.

શ્રીનગરના પ્રતિષ્ઠિત દાલ લેક ખાતે આજે સાંજે ત્રણ દિવસીય "ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ"નું સમાપન થયું. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં મધ્યપ્રદેશે 10 સુવર્ણ ચંદ્રક સહિત 18 ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું. મધ્યપ્રદેશ, જેણે ગઈકાલે કાયકિંગ અને કેનોઇંગમાં ચારેય ગોલ્ડ મેડલ જીત્યા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.