જુલાઇ 31, 2024 3:34 પી એમ(PM)
51
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા અને કચરો વીણવા સહિતની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સગીર વયના 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ અને વિવિધ પોલીસ મથકોની શી ટીમ તથા સર્વેલેન્સ સ્ટાફ દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરીને ભીખ માંગતા અને કચરો વીણવા સહિતની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સગીર વયના 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં 17 સગીર વયના બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે....