પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 1, 2024 7:41 પી એમ(PM)

views 45

આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી – દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ.થોડા વિરામ બાદ આજે ફરી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ થયો હોવાના અ...

ઓગસ્ટ 1, 2024 3:06 પી એમ(PM)

views 54

રાજ્યભરમાં આજથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે

રાજ્યભરમાં આજથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે. આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાશે. જે અંતર્ગત, મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો-બેટી પઢાવો,  મહિલા સ્વાવલંબન દિવસ,  મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ,  મહ...

ઓગસ્ટ 1, 2024 3:01 પી એમ(PM)

views 73

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર છે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર છે. જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે. ઉપરાંત કુલ ૨૨.૯૦ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર કરાયું છે.મંત્રીશ્ર...

ઓગસ્ટ 1, 2024 2:57 પી એમ(PM)

views 51

રાજ્યમાં જૂનથી 31 જુલાઈ, 2024 સુધીમાં 51 કેસોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે

રાજ્યમાં જૂનથી 31 જુલાઈ, 2024 સુધીમાં 51 કેસોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, 15થી ઓછી વયના બાળકોમાં એક્યુટ એન્સેફાલિટિસ સિન્ડ્રોમના કેસ નોંધાયા છે, જેમાં રાજ્યના 24 જેટલા જિલ્લાઓમાં 140, મધ્યપ્રદેશના 4, રાજસ્થાનના 3 અને મહારાષ્ટ્રમાં એક કેસ નોંધા...

ઓગસ્ટ 1, 2024 12:24 પી એમ(PM)

views 45

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે – રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે એમ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું. ગઈકાલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યુનિવર્સિટીના 15મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા.“લર્ન, અનલર્ન અ...

જુલાઇ 31, 2024 8:02 પી એમ(PM)

views 63

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા-અર્ચના કરાશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા-અર્ચના કરવામાં આવશે. ભગવાન સોમનાથને દરરોજ જુદા જુદા શૃંગારથી સજાવાશે. પાંચ ઓગસ્ટ પ્રથમ સોમવાર થી ૩ સપ્ટેમ્બર સુધી ના સોમવાર સુધી વિશેષ શૃંગાર કરવામાં આવશે. પ્રથમ દિવસે બિલ્વપત્ર દર્શન, બીજા દિવસે કેસરી પુષ્પ દર્શન, ...

જુલાઇ 31, 2024 8:04 પી એમ(PM)

views 49

PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે ‘વાર્તાલાપ’ યોજવામાં આવ્યો

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવામાં આવ્યો. જેમાં તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનિનું આયોજન પણ કરવામાં આવ્યુ...

જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM)

views 57

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું. આગામી બે દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી સવારના છ વાગ્યાથી લઇને આજના સાંજના છ વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડા...

જુલાઇ 31, 2024 7:48 પી એમ(PM)

views 53

અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનો પોલીસનો દાવો

અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી.આ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકની વિગતો આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી ઘટી છે ઘાડ, લૂંટ, ચોરી સહિતના ગુનાઓમાં ઘ...

જુલાઇ 31, 2024 7:49 પી એમ(PM)

views 47

સખીમંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા મુખ્યમંત્રીની મહિલાઓને અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા મહિલાઓને આહવાન કર્યું હતું. લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.