રાષ્ટ્રીય

જુલાઇ 9, 2024 10:42 એ એમ (AM)

views 68

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થાને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ નિર્દેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને આવતીકાલે તેમનાં અહેવાલ રજૂ ...

જુલાઇ 9, 2024 10:37 એ એમ (AM)

views 67

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મોસ્કો યાત્રા દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. વાર્ષિક સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંરક્ષણ, વેપાર સંબંધો, રોકાણ સંબંધો, ઉર્જા સહયોગ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપ...

જુલાઇ 8, 2024 8:08 પી એમ(PM)

views 37

આ વર્ષે સારા ચોમાસાને કારણે દેશમાં ખરીફ પાક હેઠળનો વિસ્તાર 14.1 ટકા વધીને ત્રણ કરોડ78 લાખ 72 હજાર હેક્ટર થયો

આ વર્ષે સારા ચોમાસાને કારણે દેશમાં ખરીફ પાક હેઠળનો વિસ્તાર 14.1 ટકા વધીને ત્રણ કરોડ78 લાખ 72 હજાર હેક્ટર થયો છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાંત્રણ કરોડ 31 લાખ 90 હજાર હેક્ટર હતો. કૃષિ મંત્રાલયદ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ વર્ષે કઠોળનો વાવેતર વિસ્તાર ગયા વર્ષકરતાં 50 ટકા વધીને 36 લાખ 81...

જુલાઇ 8, 2024 8:06 પી એમ(PM)

views 43

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મોસ્કો યાત્રાએ પહોંચ્યાઃ પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રશિયા અનેઓસ્ટ્રિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. મોસ્કો વિમાન મથકે તેમને ગાર્ડ ઓફ ઓનરઆપવામાં આવ્યું હતું. રશિયાના નાયબ પ્રધાનમંત્રી ડેનિસ માન્તુરોવે તેમનું સ્વાગત કર્યુહતું. આવતીકાલે ભારત અને રશિયા વચ્ચેની 22મી શિખર મંત્રણા દરમિયાનપ્રધાનમંત્રી મોદ...

જુલાઇ 8, 2024 8:02 પી એમ(PM)

views 54

સર્વોચ્ચ અદાલતે NEET UG પરીક્ષામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકાર, NTA અને CBI પાસેથી અહેવાલ માગ્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલરજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસઅંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને બુધવારે સાંજેપાંચ વાગ્યા સુધી...

જુલાઇ 8, 2024 2:30 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના ચાર દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના ચાર દિવસના પ્રવાસે છે. સુશ્રી મુર્મુ આજે ભુવનેશ્વરની ઐતિહાસિક ઉદયગિરી ગુફાઓની મુલાકાત લેશે. ઉદયગીરી ગુફાઓ બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા હાથીગુંફા શિલાલેખ માટે પ્રખ્યાત છે. આ શિલાલેખ પર 'જૈન નમોકાર મંત્ર' કોતરાયેલા છે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમની મુલાકાત દરમિયાન બિભૂત...

જુલાઇ 8, 2024 2:28 પી એમ(PM)

views 56

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ આજે સવારે સિલ્ચર વિમાન મથકે ઉતર્યા અને ત્યારબાદ મણિપુરના જિરીબામ માટે રવાના થશે. દરમિયાન તેમણે ફુલેરતાલમાં એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી, જ્યાં પૂર અસરગ્રસ્ત લોકોએ શરણ લીધી છે. આસામમાં પૂરને પગલે અંદાજે 23 લાખ લોકોને પ્રભાવિત થય...

જુલાઇ 8, 2024 2:25 પી એમ(PM)

views 87

ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી-2024 થાઈલેન્ડના તાક પ્રાંતમાં ચાલી રહી છે

ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી-2024 થાઈલેન્ડના તાક પ્રાંતમાં ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ સૈન્ય સહયોગને પ્રોત્સાહન આપવા અને બંને દેશોની કાર્યકારી ક્ષમતાઓને વધારવા માટે આ કવાયત મહત્વપૂર્ણ છે. સંરક્ષણ જનસંપર્ક કાર્યાલયની એક પ્રેસ રિલીઝ અનુસાર, બંને દેશોના સૈનિકો તાલીમ ...

જુલાઇ 8, 2024 2:22 પી એમ(PM)

views 68

વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ યાત્રાનો આજે બીજો દિવસ

વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ યાત્રાનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સંધ્યા બાદ પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રા તેમજ ભગવાન સુદર્શનના રથને ગ્રાન્ડ ટ્રન્ક રોડ પર અટકાવી દેવાયા હતા. ખલાસીઓ આજે આ રથોને ખેંચીને તેમને ગુંડિચા મંદિર તરફ દોરી રહ્યા છે. દરમિયાન ગઈકાલે રથયાત્રામાં મચેલી ન...

જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM)

views 98

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકા...