રાષ્ટ્રીય

જુલાઇ 20, 2024 2:26 પી એમ(PM)

views 26

સરકારે સંસદના બજેટ સત્ર પૂર્વે આવતી કાલે સર્વપક્ષીય બેઠક બોલાવી

સરકારે સંસદના બજેટ સત્ર પૂર્વે આવતી કાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટ સત્ર સોમવારે શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રી...

જુલાઇ 20, 2024 1:51 પી એમ(PM)

views 25

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસીના અધ્યક્ષ મનોજ સોનીએ, તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. 2017 થી આયોગના સભ્ય તરીકે સેવા આપ્યા પછી સોનીએ 16 મે, 2023 ના રોજ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અધ્યક્ષનો કાર્યકાળ છ વર્...

જુલાઇ 20, 2024 1:48 પી એમ(PM)

views 30

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ તેની વેબસાઈટ પર પરિણામ જાહેર કર્યું

નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-એનટીએએ સેન્ટર અને શહેર પ્રમાણે પરિણામને ઓનલાઇન પરિણામ જાહેર કરી દીધું છે. પરિણામ અપલોડ કરવા માટે અદાલતે આજે 12 વાગ્યા સુધીની સમયમર્યાદા આપી હતી. આ વિવાદમાં સર્વોચ્ચ અદાલતમાં વધુ સુનાવણી 22 જુલાઇએ હાથ ધરાશે. દરમિ...

જુલાઇ 20, 2024 7:56 પી એમ(PM)

views 50

માઇક્રોસોફ્ટ આઉટેજને કારણે ઠપ્પ થઇ ગયેલી દેશના એરપોર્ટ પરની કામગીરી ફરી પૂર્વવત થઇ રહી હોવાની નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જાહેરાત

માઈક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ગઈકાલની મોટી ખામી પછી વિમાનથી લઈને આરોગ્ય સહિતની ઘણી વૈશ્વિક સેવાઓ હવે ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ થઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે દેશના વિવિઝ એરપોર્ટ વિમાનીસેવાઓ રાબેતામુજબ શરૂ થઈ ગઈ છે. અમેરિકાની સાયબર સિક્યોરિટી કંપની ક્રાઉડ સ્ટ્રાઈકના સોફ્ટવેર અપડેટમાં ખામી...

જુલાઇ 19, 2024 8:21 પી એમ(PM)

views 53

મહિલા એશિયા કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે શ્રીલંકાના દાંબુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણયલીધો

મહિલા એશિયા કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે શ્રીલંકાના દાંબુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણયલીધો છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે પાકિસ્તાને....... ઓવરમાં........ વિકેટે....... રનનોંધાવ્યા છે.

જુલાઇ 19, 2024 8:20 પી એમ(PM)

views 34

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે. એક વ્યક્તિનુંલખનૌની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

જુલાઇ 19, 2024 8:20 પી એમ(PM)

views 27

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચી ગયા

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચીગયા  છે. હાલમાં સ્પેનના રાફેલ નડાલનો મુકાબલો આર્જેન્ટિનાના મારિયાનો નેવોન સામેછે.

જુલાઇ 19, 2024 8:17 પી એમ(PM)

views 29

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ 361ની રૂપરેખાનેતપાસવા સંમત થઈ

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ361ની રૂપરેખાને તપાસવા સંમત થઈ છે, જે કોઈપણપ્રકારની ફોજદારી કાર્યવાહીથી રાજ્યપાલોને પ્રતિરક્ષા પ્રદાન કરે છે. સર્વોચ્ચઅદાલતે  આ આદેશ પશ્ચિમ બંગાળ રાજભવનની પૂર્વ મહિલાકર્મચારીની અરજી પર આપ્યો છે. આ અરજી રાજ્યપાલ સીવી આનંદ દ્વારા કથિત છેડતી અનેત્યાંના અધિકારીઓ દ્વારા...

જુલાઇ 19, 2024 8:15 પી એમ(PM)

views 33

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકાના લોકોની સેવા કરી શકે તેવી સરકારબનાવવા તેઓ વચનબદ્ધ છે.ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ માટે સત્તાવાર ર...

જુલાઇ 19, 2024 8:14 પી એમ(PM)

views 27

અરુણાચલપ્રદેશ સરકારે આજે રાજ્યની વિધાનસભામાં અરુણાચલ પ્રદેશ જાહેર પરીક્ષાઓમાં અયોગ્ય માધ્યમોને રોકવાનાં અંગેનું વિધેયક 2024 રજૂ કર્યું

અરુણાચલપ્રદેશ સરકારે આજે રાજ્યની વિધાનસભામાં અરુણાચલ પ્રદેશ જાહેર પરીક્ષાઓમાં (ભરતીમાંઅયોગ્ય માધ્યમોને રોકવાનાં પગલાં) અંગેનું વિધેયક 2024 રજૂ કર્યું છે,જેથી જાહેર પરીક્ષાઓમાં સંભવિત ગેરરીતિઓઅને અન્યાયી માધ્યમોને રોકવામાં આવે. અરુણાચલ પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર આજથીશરૂ થયું છે. સૂચિત કાયદામાં કેદ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.