રાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2024 9:34 એ એમ (AM)

views 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે હશે. શ્રી શાહ આજે સવારે બોટાદ જિલ્લાના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રીગોપાલનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ભવનમાં અગિયાર સો કક્ષ છે. શ્રી શાહ આવતીકાલે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સ...

ઓક્ટોબર 31, 2024 9:32 એ એમ (AM)

views 25

અયોધ્યાના 55 ઘાટ પર 25 લાખથી વધુ દીવડા પ્રગટાવતા સાતમી વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો

ઉત્તરપ્રદેશ સરકારે ગઈકાલે દીપોત્સવ નિમિત્તે રામ કી પૈડી સહિત અયોધ્યાના 55 ઘાટ પર 25 લાખ 12 હજારથી વધુ દીવડા પ્રગટાવી સાતમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષે વધુ એક વિશ્વ વિક્રમ બન્યો છે, જેમાં એક હજાર 121 બટુકોએ સરયૂ ઘાટ પર એક સાથે મહાઆરતી કરી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્...

ઓક્ટોબર 30, 2024 7:54 પી એમ(PM)

views 20

જ્યારે નવીનીકરણ અને ટેકનોલોજીની વાત થાય છે, ત્યારે ભારતીય યુવાનો શ્રેષ્ઠતમ યુવાનોમાં સ્થાન પામે છે. – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જ્યારે નવીનીકરણ અને ટેકનોલોજીની વાત થાય છે, ત્યારે ભારતીય યુવાનો શ્રેષ્ઠતમ યુવાનોમાં સ્થાન પામે છે. શ્રી મોદીએ ગિટહબના સીઇઓ થોમસ ડોમકેની એક સોશિયલ મિડિયા પોસ્ટ રજૂ કરી હતી, જેમાં તેમણે પૃથ્વી પર સૌથી ઝડપથી વધી રહેલા ડેવલપરની સંખ્યા બદલ ભારતની પ્રશંસા કરી હ...

ઓક્ટોબર 30, 2024 7:53 પી એમ(PM)

views 25

વિશ્વ એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્રીય મંત્રાલયોમાં અધિકારીઓ અને કર્મચારીઓને એકતા શપથ લેવડાવવામાં આવી હતી

વિશ્વ એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્રીય મંત્રાલયોમાં અધિકારીઓ અને કર્મચારીઓને એકતા શપથ લેવડાવવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં એકતા શપથ લેવડાવી હતી. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ, આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ અને વરિષ્ઠ અધિકારીઓએ શપથ લીધા હતા. વિશ...

ઓક્ટોબર 30, 2024 7:51 પી એમ(PM)

views 28

ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે

ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ વર્ષે રેલવે મુસાફરોની સરળતા માટે ગયા વર્ષની સરખામણીમાં બે હજાર પાંચસો વધારાની ટ્રેનોનું સંચાલન કરી રહી છે. તાજેતરમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ગયા વર્ષે ચાર હજાર પાંચસ...

ઓક્ટોબર 30, 2024 7:49 પી એમ(PM)

views 31

ભારતીય રેલવેએ સ્વિટ્ઝર્લેન્ડના પર્યાવરણ, પરિવહન અને દૂરસંદેશાવ્યવહાર વિભાગ સાથે ટેકનિકલ સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતીય રેલવેએ સ્વિટ્ઝર્લેન્ડના પર્યાવરણ, પરિવહન અને દૂરસંદેશાવ્યવહાર વિભાગ સાથે ટેકનિકલ સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમને સંબોધતા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે એમઓયુ ભારતીય રેલ્વે સાથે ટેક્નોલોજી વહેંચણી, ટ્રેકની જાળવણી, વ્યવસ્થાપન અને બાંધકામ ...

ઓક્ટોબર 30, 2024 7:47 પી એમ(PM)

views 14

અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી થઈ

અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી થઈ હતી. સામાજિક માધ્યમની પોસ્ટમાં ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ અમેરિકામાં રહેતા ભારતીયોની પ્રશંસા કરી હતી. 28મી ઓક્ટોબરે અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડન અને રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં અમેરિકામાં...

ઓક્ટોબર 30, 2024 7:41 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં એકતાનગર ખાતે ૨૮૪ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એકતા નગર ખાતે ૨૮૪ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા આકર્ષણ કેન્દ્રોની સાથે પ્રવાસનના વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રકલ્પોની અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીએ જે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું તેમાં બોન્સાઈ ગાર્ડન, સુ...

ઓક્ટોબર 30, 2024 7:39 પી એમ(PM)

views 24

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે સવારે તેઓ બોટાદના સાળંગપુરના પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદઘાટન કરશે. 200 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલા આ ભવનમાં અત્યાધુનિક સુવિધા ધરાવતા 1100 રૂમ બનાવવામાં આવ્યા છે. શુક્રવારે ...

ઓક્ટોબર 30, 2024 7:38 પી એમ(PM)

views 16

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં શ્રેણીબધ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આજે શ્રેણીબધ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. શ્રી ગોયલે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે લુલુ હાઇપર માર્કેટમાં લુલુ વાળી દિવાળીનું ઉદઘાટન કર્યું. શ્રી ગોયલ ભ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.