રાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2024 2:14 પી એમ(PM)

views 36

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના કર્મચારીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ચંદ્રક ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા ...

ઓક્ટોબર 31, 2024 2:12 પી એમ(PM)

views 42

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા કક્ષ છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે...

ઓક્ટોબર 31, 2024 2:08 પી એમ(PM)

views 24

દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે

દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ દિલ્હીના શક્તિ સ્થળ પર ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જ્યારે ઈન્દિરા ગાંધી સ્મારક પર એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ ઈન્દિ...

ઓક્ટોબર 31, 2024 2:05 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ આપે છે. તે હિંમત અને નિર્ભયતાનો પર્યાય છે. પ્રધાનમંત્રી...

ઓક્ટોબર 31, 2024 2:01 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, ‘સરદાર પટેલ એક મહાન દેશભક્ત અને અગ્રણી રાષ્ટ્રનિર્માતા હતા.’ ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ‘સરદાર પટેલનું એક મજબૂત અને...

ઓક્ટોબર 31, 2024 1:57 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાતમાં કેવડિયાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગ...

ઓક્ટોબર 31, 2024 9:51 એ એમ (AM)

views 28

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા અને રાહતના ત્રણ ટકા વધારાના હપ્તાની સૂચના આપી

કર્મચારી, જાહેર ફરિયાદઅને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા અને રાહતના ત્રણ ટકા વધારાના હપ્તાની સૂચના આપી છે. આ સૂચના આ વર્ષના એક જુલાઈથી લાગુ થશે. કેન્દ્રીય મંત્રીમંડળે આ માટેની મંજૂરી આપતાં મોંઘવારી ભથ્થું મૂળ ...

ઓક્ટોબર 31, 2024 9:48 એ એમ (AM)

views 21

દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોની સલામતી માટે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે સજ્જ

દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે તૈયાર છે. તહેવારોની ભીડને જોતા ભારતીય રેલવે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટનાથી બચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. રેલવે સલામતી દળ– R.P.F.એ લાખો મુસાફરોને સલામત...

ઓક્ટોબર 31, 2024 9:42 એ એમ (AM)

views 28

લદ્દાખમાં ભારતીય સેનાના ફૉરએવર ઇન ઑપરેશન્સ ડિવિઝનના જવાનોએ ગઈકાલે એકતાના ભાવ સાથે કારગિલમાં દિવાળી ઉજવી

લદ્દાખમાં ભારતીય સેનાના ફૉરએવર ઇન ઑપરેશન્સ ડિવિઝનના જવાનોએ ગઈકાલે એકતાના ભાવ સાથે કારગિલમાં દિવાળી ઉજવી હતી. સમારોહમાં L.A.H.D.C. કારગિલના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર ડૉ. મોહમ્મદ જાફર અખોને, કારગિલના અધિક નાયબ અધિક્ષક ગુલામ મોહિ-ઉદ-દીન-વાની, J.U.I.A.K. લદ્દાખના રાજકીય પ્રભારી સજ્જાદ કારગિલી, જિલ્લા અધ...

ઓક્ટોબર 31, 2024 9:39 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં ઉપસ્થિત – સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી

આજે રાષ્ટ્રીય એકતા દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદી ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવી ત્યારબાદ એકતા દિવસ પરેડ યોજાશે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, NCC, રાષ્ટ્રીય સુરક્ષા દ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.