રાષ્ટ્રીય

નવેમ્બર 7, 2024 10:40 એ એમ (AM)

views 30

ટેનિસ મોસેલે ઓપનમાં ભારતીય-પોર્ટુગીઝ જોડી સેમિફાઈનલમાં પ્રવેશી

ફ્રાન્સમાં મેટ્ઝ ખાતે રમાયેલી ટેનિસ મોસેલે ઓપનમાં ઋત્વિક ચૌધરી બોલિપલ્લી અને ફ્રાન્સિસ્કો કેબ્રનની ભારતીય-પોર્ટુગીઝ જોડીએ ટોચની ક્રમાંકિત મેક્સિકન જોડી સાન્ટિયાગો ગોન્ઝલેઝ અને એડુઅર્ડ રોજર-વેસેલિનને 7-6; 6-4 થી હાર આપી છે.

નવેમ્બર 7, 2024 10:33 એ એમ (AM)

views 26

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન ફિનલેન્ડના હેલસિંકીમાં રમાઇ રહેલી HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. શરણ અને કુકીરમેને ગઈ કાલે રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચેકિયાના માતેજ વોસેલ અને ડેનમાર્કના જોહાન્સ ઈંગિલ્ડસેનની જોડીને 7-6, 7-5થી હરાવી ...

નવેમ્બર 7, 2024 10:11 એ એમ (AM)

views 23

છઠ પૂજા પર્વની ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે.

છઠ પૂજા પર્વની ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે. શ્રધ્ધાળુઓ નદી કિનારે આવેલા વિવિધ છઠ ઘાટો ખાતે સૂર્યાસ્ત સમયે સૂર્યને અર્ધ્ય અર્પણ કરશે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જળાશયો, તળાવો અને પોતાનાં ઘરની છત પરથી ધાર્મિક વિધી કરશે. ચાર દિવસનો આ તહેવાર આવતી કાલે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને સંપન્ન થશે. નદી કિનારે...

નવેમ્બર 7, 2024 9:45 એ એમ (AM)

views 30

ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી

ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી છે. છઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ 8 થી 11 નવેમ્બર સુધી દરરોજ 160 વિશેષ ટ્રેનો દોડાવશે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા જરૂરિયાત મુજબ સમસ્તીપુર, દાનાપુર અને અન્ય વિભાગો માટે વધારાની ટ્રેનોની પણ જાહેર...

નવેમ્બર 7, 2024 9:36 એ એમ (AM)

views 24

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોવાની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોવાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ‘ડે એટ સી’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના લડવૈયાઓની કાર્યક્ષમતા દર્શાવવામાં આવશે, જેમાં આઈએનએસ વિક્રાંતની ઉડ્ડયન કામગીરીની ઝાંખીનો પણ સમાવેશ થાય છે.

નવેમ્બર 7, 2024 9:21 એ એમ (AM)

views 18

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રાસવાદ વિરોધી પરિષદ-2024ને સંબોધન કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રાસવાદ વિરોધી પરિષદ-2024ને સંબોધન કરશે. બે દિવસની આ પરિષદનું આયોજન કેન્દ્રીય ગૃહ મંત્રાલયની રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIA દ્વારા કરવામાં આવ્યું છે. સંમેલનનો હેતુ સંપૂર્ણ સરકાર દ્રષ્ટિકોણની ભાવનામાં આતંકવાદનાં જોખણ સામે સંગઠિત કાર્યવાહી માટે પ્રણાલિ સ્થાપ...

નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM)

views 102

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, ઝારખંડ ઉપરાંત જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ, મતદારોને મફતમાં વહેંચવાની ચીજો, શરાબ, માદક પદાર્થો અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી આશરે 280 કરોડ રૂપિયા અને ઝારખંડમાં...

નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM)

views 75

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત ...

નવેમ્બર 6, 2024 7:54 પી એમ(PM)

views 22

દિલ્હીમાં યમુના નદીના કિનારે છઠપૂજાની મંજૂરી માંગતી જાહેર હિતની અરજીનેદિલ્હી હાઇકોર્ટે ફગાવી

દિલ્હી હાઈકોર્ટે આજે યમુના નદીના કિનારે છઠ પૂજાની વિધિ કરવાની પરવાનગી માંગતી જાહેર હિતની ફગાવી દીધી હતી. મીડિયા અહેવાલોમુજબ, પીઆઈએલમાં યમુના નદીના કિનારે છઠના તહેવારો પર જાહેરપ્રતિબંધને પડકાર્યો હતો, અરજદાર પૂર્વાંચલ નવનિર્માણ સંસ્થાએ જણાવ્યું હતું કેકોવિડ-19રોગચાળા દરમિયાન પ્રથમ વખત પ્રતિબંધ લાદવામ...

નવેમ્બર 6, 2024 7:52 પી એમ(PM)

views 14

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ટ્રક અને ઑટોરિક્ષા વચ્ચે અકસ્માત થતાં 6મહિલા, 3 બાળક સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ટ્રક અને ઑટોરિક્ષા વચ્ચે અકસ્માત થતાં 6મહિલા, 3 બાળક સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. હરદોઈના પોલીસ અધીક્ષક નીરજ જાદૌને કહ્યું કે, આ ઘટના હરદોઈના રોશનપુર ગામમાં સર્જાઈ હતી, જ્યાં અચાનક ટક્કર લાગવાથી યાત્રિઓનું મોત ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.