રાષ્ટ્રીય

નવેમ્બર 8, 2024 2:34 પી એમ(PM)

views 24

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું છે કે ભારત રત્ન એલ. કે. અડવાણી દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે, જેમણે રાષ્ટ્રના વિકાસ માટે પોતાની જાત સમર્પિત કરી. શ્રી મોદીએ ઉમેર્યું છે કે શ્...

નવેમ્બર 8, 2024 2:31 પી એમ(PM)

views 61

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ઝારંખડના લોહારડાગા અને સિમેગામાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ઝારંખડના લોહારડાગા અને સિમેગામાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. તો ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ જમશેદપુર અને સરાઈકાલે ખારસાવનમાં એનડીએના ઉમેદવારો માટે પ્રચાર મેદાનમાં ઉતરશે. ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી શિવરાજસિ...

નવેમ્બર 8, 2024 2:30 પી એમ(PM)

views 34

ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવની બીજી વાર્ષિક આવૃત્તિનો આજે રાજધાની નવી દિલ્હીમાં પ્રારંભ થયો

ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવની બીજી વાર્ષિક આવૃત્તિનો આજે રાજધાની નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ ઉત્સવનો હેતુ વૈશ્વિક અને ભારતીય થિંકટેંક, કોર્પોરેશન, જાહેર તેમજ ખાનગી કંપનીઓ, સ્વયંસેવી સંસ્થાઓ, શિક્ષણવિદો તેમજ સંશોધન વિદ્વાનોને દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ, લશ્કરી ઇતિહાસ તેમજ લ...

નવેમ્બર 8, 2024 2:28 પી એમ(PM)

views 43

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સિંગાપોરમાં આસિયાન – ઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદને સંબોધન કર્યું

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે ભારત અને આસિયાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગદારી પર ભાર મૂકતા જણાવ્યું છે કે બંનેની વસતી સંબંધી બાબતો અને વધતી માગ એકબીજાને મદદરૂપ બની શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રનું ચાલક પરીબળ બની શકે છે. ડૉ. જયશંકર આજે સિંગાપોરમાં આસિયાન – ઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદને...

નવેમ્બર 8, 2024 2:27 પી એમ(PM)

views 36

ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને મૂળથી નાબૂદ કરવો જોઈએ :રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને તેના મૂળથી નાબૂદ કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં કેન્દ્રીય તાકેદારી પંચ – CVC દ્વારા આયોજીત તાકેદારી જાગૃતિ સપ્તાહ 2024 સમારોહને સંબોધિત કરતા આમ જણાવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું કે સરકારે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે અનેક ન...

નવેમ્બર 7, 2024 7:43 પી એમ(PM)

views 29

રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરીએ રવિ પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે

રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરીએ રવિ પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. દિવાળી પછી શરૂ થતી રવિ મોસમમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું છે. જ્યારે કેટલાક ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે. જોકે, રાજ્યમાં હાલમાં દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાથી ખેડૂતોએ વાવેતર સમય...

નવેમ્બર 7, 2024 7:38 પી એમ(PM)

views 22

ગાંધીનગરમાં ઝીકા વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયાના અહેવાલ છે

ગાંધીનગરમાં ઝીકા વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, દિવાળી પહેલા સેક્ટર 5માં રહેતા વરિષ્ઠ નાગરિક ઝીકા વાઈરસમાં સપડાયા હતા. તેમનો રિપોર્ટ પુણે મોકલાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાયું છે. હાલમાં દર્દીની તબિયત સારી હોવાથી તેમને હૉસ્પિટલમા...

નવેમ્બર 7, 2024 7:32 પી એમ(PM)

views 39

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં નિમણૂક માટેના ભરતીના નિયમો અધવચ્ચે બદલી શકાશે નહીં

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે સરકારી નોકરીઓમાં નિમણૂક માટેના ભરતીના નિયમો અધવચ્ચે બદલી શકાશે નહીં.મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે એક વખત ભરતી પ્રક્રિયા શરૂ થાયતે પહેલાં નક્કી કરવામાં આવે તો તેને અધવચ્ચે બદલી શકાય નહીં. બેન્ચે એમ પણ કહ્...

નવેમ્બર 7, 2024 7:28 પી એમ(PM)

views 24

આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે તામૂલપુર જિલ્લામાં દરંગા ઇમિગ્રેશન ચેક પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું

આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે તામૂલપુર જિલ્લામાં દરંગા ઇમિગ્રેશન ચેક પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભૂટાનના પ્રધાનમંત્રી લિયોનચેન દાશો શેરિંગ તોબગેની હાજરીમાં આ કાર્યક્રમમાં બોલતા , રાજ્યપાલે ઉદઘાટનને ઐતિહાસિક ગણાવીને તેને ભારત અને ભૂતાન વચ્ચે પરસ્પરમિત્રતા અને સહયોગ માટેના આ સમયને ઉત્તમ...

નવેમ્બર 7, 2024 7:23 પી એમ(PM)

views 37

ઝારખંડમાં, NDA અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે એવા વિસ્તારોમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી

ઝારખંડમાં, NDA અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે એવા વિસ્તારોમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. હજારીબાગ ખાતે ચૂંટણી રેલીને સંબોધિતકરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ દાવો કર્યો કે રાજ્યમાંહેમંત સોરેનની આગેવાની હેઠળની સરકારના શાસનથી ઝારખંડના લોકો નાખુશ છે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.