હવામાન

સપ્ટેમ્બર 2, 2024 3:27 પી એમ(PM)

views 40

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહીતના જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.. આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જીલ્લામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે.. આ ઉપરાંત તાપીના સોનગઢમાં છ, ન...

સપ્ટેમ્બર 2, 2024 9:45 એ એમ (AM)

views 31

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગએ જણાવ્યું કે વિદર્ભ પ્રદેશમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. એ સાથે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, કર્ણાટક, રાયલસીમા, કેરળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં છૂટાછવાયા સ્થળો પ...

ઓગસ્ટ 30, 2024 7:33 પી એમ(PM)

views 42

ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો અસના ચક્રવાત કચ્છથી આગળ ફંટાઇ જતા રાહત

કચ્છમાં અસના ચક્રવાતનું સંકટ ટળ્યું છે. અરબી સમુદ્રમાં રચાયેલ હવાનું તીવ્ર દબાણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 6 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે પશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઊંડું થવાની સંભાવના છે.અસ...

ઓગસ્ટ 30, 2024 10:42 એ એમ (AM)

views 42

ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઓડિશા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઓડિશા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આજે ઓડિશા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે. આ સાથે જ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમ...

ઓગસ્ટ 29, 2024 9:54 એ એમ (AM)

views 44

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનંી ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી 24 કલાક દરમિ...

ઓગસ્ટ 28, 2024 7:54 પી એમ(PM)

views 33

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા સહિત કેટલાક જિલ્લાઓ માટે ફ્લડ રિસ્ક અલર્ટ પણ આપ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દરમિયાન રાજ...

ઓગસ્ટ 28, 2024 3:02 પી એમ(PM)

views 42

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા સહિતનાં કેટલાંક જિલ્લામાં પુરનું જોખમ હોવાની પણ ચેતવણી આપી છે. રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 23 હજાર લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 1600 લોકો...

ઓગસ્ટ 28, 2024 11:44 એ એમ (AM)

views 80

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે દબાણ પશ્ચિમ દિશામાં જઈ...

ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM)

views 62

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મ...

ઓગસ્ટ 27, 2024 7:55 પી એમ(PM)

views 45

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત પરની ભારે દબાણની પરિસ્થિતી છેલ્લા 6 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધતાં 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રની આસપાસ...