હવામાન

સપ્ટેમ્બર 15, 2024 2:07 પી એમ(PM)

views 31

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર અને ઓડિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગંગા પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના પ...

સપ્ટેમ્બર 14, 2024 10:44 એ એમ (AM)

views 39

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા જિલ્લાના અંતરિયાળ ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા...

સપ્ટેમ્બર 13, 2024 9:36 એ એમ (AM)

views 40

રાજસ્થાનમાં મોસમનાં 26 ઇંચ વરસાદ સાથે છેલ્લાં 49 વર્ષનો વરસાદનો વિક્રમ તૂટ્યો

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશ સહિતનાં કેટલાંક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજસ્થાનમાં આ ચોમાસામાં 26 વરસાદ વરસી ચૂક્યો છે, જેણે 49 વર્ષનો વિક્રમ તોડ્યો છે. આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશ કરતા 61 ટકા વરસાદ પડ્યો છે. અગાઉ વર્ષ 1975માં 26 ઇંચ વરસાદ પડ્યો...

સપ્ટેમ્બર 12, 2024 2:32 પી એમ(PM)

views 55

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના 19 રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના 19 રાજ્યોમાં અતિ ભારે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બિહાર, ઓડિશા, ઝારખંડ નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, અઠવાડિયા દરમિયાન મધ્ય ભારત...

સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM)

views 49

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ...

સપ્ટેમ્બર 10, 2024 7:37 પી એમ(PM)

views 55

રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ 2022 પછી મોસમનો સરેરાશ કુલ 123 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ...

સપ્ટેમ્બર 10, 2024 2:41 પી એમ(PM)

views 40

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. દરમિયાન, IMD એ આગામી 4 દિવસ દરમિયાન ઝારખંડ, પશ્ચિમ બંગાળનાં ગંગા નદીનાં વિસ્તારો, હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમા...

સપ્ટેમ્બર 9, 2024 3:54 પી એમ(PM)

views 48

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 122 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે બનાસકાં...

સપ્ટેમ્બર 9, 2024 3:08 પી એમ(PM)

views 50

આગામી 24 કલાકમાં ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના :હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ આગામી 24 કલાકમાં તીવ્ર દબાણમાં પરિવર્તીત થવાની સંભાવના હોવાથી ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, યાનમના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત તેલંગાણા, પશ્ચિમ ...

સપ્ટેમ્બર 8, 2024 2:01 પી એમ(PM)

views 46

હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામાણીએ જણાવ્યું કે છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામા...