હવામાન

એપ્રિલ 12, 2025 8:59 એ એમ (AM)

views 34

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મહતમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મહતમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. પવનની દિશા બદલાતા 15 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં મહતમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ ખાતે હીટવેવને પગલે યલો એલર્ટની...

એપ્રિલ 11, 2025 9:01 એ એમ (AM)

views 42

આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો થવાની આગાહી કરી છે. હિટવેવને પગલે રાજકોટ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમની થતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે ...

એપ્રિલ 11, 2025 8:40 એ એમ (AM)

views 33

બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા

બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા છે બિહારમાં ભારે વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકાના કારણે 58 વ્યકિતીનાં મૃત્યુ થયાં છે. મોટાભાગના મૃત્યુ નાલંદા જિલ્લામાં થયા છે, જ્યાં વૃક્ષો અને દિવાલો ધરાશાયી થવાથી 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગા...

એપ્રિલ 10, 2025 9:03 એ એમ (AM)

views 20

આવતીકાલથી રાજ્યભરમાં પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ ...

એપ્રિલ 9, 2025 7:42 પી એમ(PM)

views 33

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ...

એપ્રિલ 9, 2025 9:36 એ એમ (AM)

views 31

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા એ જણાવ્યું કે આગામી 48 કલાકમાં રાજયના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત્ છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્તમ તાપમાનમાં 02 થી 04 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.ગઇકાલે ...

એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM)

views 34

હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોરબી તેમજ રાજકોટમાં ઓરેન્જ તેમજ સુરેન્દ્રનગર , બોટાદ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સૂરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એ...

એપ્રિલ 7, 2025 9:44 એ એમ (AM)

views 22

દેશનાં પાંચ રાજ્યોનાં 21 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર

હવામાન વિભાગે ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમા રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી 10 એપ્રિલ સુધી હિટવેવની શક્યતા વ્યકત કરાઇ છે. ગઇકાલે પાંચ રાજ્યોના 21 શહેરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાય...

એપ્રિલ 6, 2025 9:48 એ એમ (AM)

views 37

આજથી બે દિવસ દરમિયાન કચ્છ સહિતના રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આજથી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને આજે અને આવતીકાલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આજે રાજકોટમાં અને મોરબીમાં ઓ...

એપ્રિલ 5, 2025 7:57 પી એમ(PM)

views 38

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહતમ તાપમાન બે ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને 6 તથા 7 એપ્રિલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આવતીકાલે રાજકોટમાં અને મોરબી...