હવામાન

મે 4, 2025 10:09 એ એમ (AM)

views 34

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી આઠ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દરમિયાન આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતુ...

મે 3, 2025 7:49 પી એમ(PM)

views 42

હવામાન વિભાગે આજથી 8 મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે માવઠાની આગાહી કરી

હવામાન વિભાગે આજથી 8 મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે માવઠાની આગાહી કરી છે. પરિણામે આવનારા 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પં...

મે 3, 2025 9:42 એ એમ (AM)

views 58

પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી

પશ્ચિમ રાજસ્થાન ઉપર અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, ...

મે 2, 2025 7:02 પી એમ(PM)

views 27

આવતીકાલથી 8 મે સુધી રાજ્યમાં પવન સાથે માવઠાની આગાહી

રાજયમાં આવતીકાલથી 8 મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં મહતમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદ...

મે 2, 2025 8:00 એ એમ (AM)

views 44

આવતીકાલથી સાતમી મે દરમિયાન રાજ્યમાં પવન સાથે વરસાદ વરસવાની આગાહી.

આગામી ત્રીજી થી સાતમી મે દરમિયાન રાજ્યમાં પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદને કારણે મહતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે તેમ પણ હવામાન વિભાગના વડા રામાશ્રય યાદવ જણાવ્યું હતું.રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વીજળી સાથે ઓછાથી માધ્યમ વરસાદ અને 30 થી 40 કિલોમીટર પવનની ઝડપ રહેવાની શક્યતાઓ છે. ...

એપ્રિલ 30, 2025 10:33 એ એમ (AM)

views 68

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગમાં આજે અતિશય ગરમી રહેવાની આગાહી.

રાજ્યમાં આગામી ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. જ્યારે આવતીકાલ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે અતિશય ગરમી રહેવાની એટલે કે હિટવૅવની પણ શક્યતા છે એમ હવામાન ખા...

એપ્રિલ 30, 2025 10:13 એ એમ (AM)

views 51

હવામાન વિભાગે આજે ઓડિશા, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે ઓડિશા, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, ઉત્તરીય આંતરિક કર્ણાટક, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શક...

એપ્રિલ 29, 2025 9:59 એ એમ (AM)

views 39

રાજ્યભરમાં આજથી ગરમીનો પારો બેથી ત્રણ ડીગ્રી ઉંચે જવાની હવામાન વિભાગની આગાહી – સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર

રાજ્યમાં આજથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સાથે બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ સાથે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે.પહેલી મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો...

એપ્રિલ 29, 2025 9:36 એ એમ (AM)

views 37

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, ઓડિશા અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, ઓડિશા અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. વિભાગે જણાવ્યું હતું કે આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્ર...

એપ્રિલ 28, 2025 9:27 એ એમ (AM)

views 50

રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના

રાજ્યમાં 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત્ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. સત્તાવાર યાદી મુજબ, 24 કલાક બાદ મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે આગામી સાત દિવસ રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.ગત 24...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.