હવામાન

સપ્ટેમ્બર 5, 2025 8:46 એ એમ (AM)

views 38

રાજ્યમાં મેઘમહેર યથાવત્-156 તાલુકામાં વરસાદ – સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ સુરતનાં ઉમરપાડા તાલુકામાં નોંધાયો

રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેતા રાજ્યનાં 156 તાલુકામાં સૌથી વધુ - સાડા આઠ ઈંચ વરસાદ સુરતનાં ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે.આ ઉપરાંત ઝઘડીયા અને સોનગઢમાં પાંચથી છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર, ભરૂચ, ધોલેરા, સિઘવડ અને સંજેલી, ખંભાત ત્રણથી ચાર ઈંચ, તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ નોંધાયો.અમારા છોટા...

સપ્ટેમ્બર 5, 2025 8:34 એ એમ (AM)

views 40

ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજસ્થાન, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.દરમિયાન, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છ...

સપ્ટેમ્બર 5, 2025 8:33 એ એમ (AM)

views 31

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મોટા પાયે નુકસાન

ચાલુ ચોમાસા દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મોટા પાયે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, ચોમાસાના વરસાદને કારણે અત્યાર સુધીમાં લગભગ 3800 કરોડ રૂપિયાની જાહેર સંપત્તિને નુકસાન થયું છે.સિક્કિમમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને મોટા પાયે નુકસાન થયું છે.

સપ્ટેમ્બર 4, 2025 7:13 પી એમ(PM)

views 38

આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે, નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવા...

સપ્ટેમ્બર 4, 2025 2:11 પી એમ(PM)

views 37

આગામી ત્રણ દિવસ ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં અત્યંત ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ ગુજરાત ક્ષેત્રમાં આગામી ત્રણ દિવસ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં કેટલાક સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. તો પૂર્વ રાજસ્થાન, કોંકણ અને ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની નારં...

સપ્ટેમ્બર 4, 2025 3:37 પી એમ(PM)

views 27

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર….

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં 96 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર છે. જ્યારે 82 જળાશય 100 ટકાથી ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ છે. ત્યારે 15 દરવાજા ખોલી અ...

સપ્ટેમ્બર 4, 2025 9:57 એ એમ (AM)

views 37

આજે દક્ષિણ ગુજરાતના તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

રાજયમાં ગઇકાલે સવારે 6 વાગ્યાથી આજે રાતે 2 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાનાં નાંદોદમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભરુચના ઝગડિયા, સુરતના ઉમરપાડા અને મહીસાગરના બાલાસિનોરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.ગત રાતે અમદાવાદમા પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો.અરવલ્લીના મો...

સપ્ટેમ્બર 3, 2025 7:11 પી એમ(PM)

views 35

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે 7 સપ્...

સપ્ટેમ્બર 2, 2025 7:13 પી એમ(PM)

views 40

રાજ્યમાં 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી

હવામાન ખાતાએ 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ છ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈ પણ કટોકટીની પ...

સપ્ટેમ્બર 2, 2025 10:40 એ એમ (AM)

views 39

ભારત 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની યજમાની કરશે

નવી દિલ્હી ઓગસ્ટ 2026 માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા આજે પેરિસમાં 2025 ચેમ્પિયનશિપના સમાપન સમારોહ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જે 17 વર્ષ પછી ભારતમાં આ સ્પર્ધાનું આયોજન કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.