હવામાન

ઓક્ટોબર 8, 2025 7:18 પી એમ(PM)

views 61

આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. માછીમારોને 11 ઓક્ટોબર સુધી દ...

ઓક્ટોબર 8, 2025 3:26 પી એમ(PM)

views 153

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ હવામાન ખા...

ઓક્ટોબર 7, 2025 9:45 એ એમ (AM)

views 51

શક્તિ ચક્રવાતનો ખતરો ટળ્યા બાદ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી

શક્તિ વાવાઝોડું નબળુ પડીને ફંટાઇ જતાં રાજ્ય પરથી ચક્રવાતનો ખતરો ટળી ગયો છે.જોકે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું હતું.

ઓક્ટોબર 7, 2025 8:12 એ એમ (AM)

views 73

ઉત્તરપશ્ચિમ ભારતમાં આજે ભારેથી અતિભારે વરસાદ અને કરા પડવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી NCR માં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે, આજે ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વ, હિમાચલ પ્રદેશ, તમિલનાડ...

ઓક્ટોબર 6, 2025 9:47 એ એમ (AM)

views 55

શક્તિ વાવાઝોડાની અસરને કારણે ગત રાત્રી દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે.સૌથી વધુ પોણા બે ઈંચથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં, એક ઈંચથી વધુ જામનગરના જોડિયામાં જ્યારે સૌથી ઓછો વરસાદ થસરા, નાંદોદ, અંકલેશ્વર અને સંખેડા તાલુકામાં નોંધાયો છે.અમદાવાદના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ ...

ઓક્ટોબર 6, 2025 9:46 એ એમ (AM)

views 227

ચક્રવાત શક્તિ બે દિવસ દરમિયાન નબળુ પડીને હવાના તીવ્ર દબાણમાં પરિવર્તિત થાય તેવી આગાહીના પગલે રાહત

ગંભીર ચક્રવાત વાવાઝોડું શક્તિ ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. આ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ગતિ કરતાં ધીમે ધીમે નબળું પડે તેવી સંભાવના છે. ત્યારબાદ, તે રિકર્વ થઈને પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને ...

ઓક્ટોબર 5, 2025 7:16 પી એમ(PM)

views 93

ગંભીર ચક્રવાત વાવાઝોડું “શક્તિ” આવતીકાલ બાદ ધીમું પડે તેવી સંભાવના

ગંભીર ચક્રવાત વાવાઝોડું “શક્તિ” હાલ અરબ સાગરમાં સક્રિય છે અને તે આવતીકાલ બાદ ધીમું પડે તેવી સંભાવના છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું, ઉત્તરમાં સ્થાનિક ચેતવણી સંકેત – LCS ત્રણ અને દક્ષિણ ગુજરાતના દરિયા માટે દૂરની ચેતવણી – DW બે સંકેત જાહેર કરાયું છે. જ્યારે સાત તારીખે સવાર સુધીમાં ...

ઓક્ટોબર 5, 2025 9:59 એ એમ (AM)

views 54

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા

રાજ્યભરમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે જે દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના અમિરગઢમાં, વલસાડના કપરાડામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરના ઘોઘા અને સુરત શહેરમાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.તો બીજી તરફ...

ઓક્ટોબર 5, 2025 9:42 એ એમ (AM)

views 44

ઉત્તર બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD મુજબ, આજે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય સહિત સમગ્ર સપ્તાહ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે. આ સ્થિતિ આવતીકાલે તમિલનાડુ, કેરળ અને માહેના કેટલાક ભાગોમાં પણ ચાલુ રહેશ...

ઓક્ટોબર 4, 2025 8:04 પી એમ(PM)

views 62

દરિયા કિનારા નજીક સર્જાયેલા “શક્તિ” ચક્રવાતથી રાજ્યમાં નહિવત અસર

અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે અને 5 ઓક્ટોબર સુધીમાં તે ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે. 6 ઓક્ટોબર, 2025 ની સવારથી તે ફરીથી વળાંક લઈને પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે તે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.