હવામાન

ઓક્ટોબર 19, 2025 7:11 પી એમ(PM)

views 101

આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે જ્યારે આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

ઓક્ટોબર 19, 2025 8:57 એ એમ (AM)

views 40

કેરળ, માહે અને લક્ષદ્વીપમાં આગામી બે દિવસ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે કેરળ, માહે અને લક્ષદ્વીપમાં આગામી બે દિવસ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠા અને લક્ષદ્વીપ અને કોમોરિન પ્રદેશ સહિત નજીકના દરિયાઈ વિસ્તારો...

ઓક્ટોબર 17, 2025 7:45 પી એમ(PM)

views 90

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જ્યારે 20થી 22 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

ઓક્ટોબર 17, 2025 3:37 પી એમ(PM)

views 121

દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ રાજ્યમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાયના જિલ્લાઓમાં વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં માત્ર 10 તાલુકામાં વ...

ઓક્ટોબર 16, 2025 7:15 પી એમ(PM)

views 80

આગામી ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલથી આગામી ત્રણ દિવસ વાતાવરણ સુકું રહેશે. જોકે, 20 તારીખે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું. તેમણે કહ્યું, આગામી સાત દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો નહીં ...

ઓક્ટોબર 15, 2025 9:48 એ એમ (AM)

views 47

દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વચ્ચે 16થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી

હવામાન ખાતાએ 16થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે.બીજી તરફ, આગામી સાત દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેશે. જોકે, આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે...

ઓક્ટોબર 14, 2025 7:14 પી એમ(PM)

views 42

આગામી બે દિવસ બાદ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન ખાતાએ 16થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ, આગામી સાત દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેશે. જોકે, આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે...

ઓક્ટોબર 14, 2025 9:49 એ એમ (AM)

views 37

બેવડી ઋતુના અહેસાસ વચ્ચે 16થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી કરી છે કે આગામી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાશે જ્યારે 16થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસશે.કમોસમી માવઠાના મારની અસર દિવાળીમાં રહે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે...

ઓક્ટોબર 13, 2025 6:57 પી એમ(PM)

views 53

રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે, 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી બેવડી ઋતુની અસર રહેશે, 16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમ્યાન કમોસમી માવઠાની અસર રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુ...

ઓક્ટોબર 11, 2025 8:12 એ એમ (AM)

views 61

દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, માહે, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ગંગાના મેદાનોમાં વાવાઝોડાની આગાહી છે. બંગાળની ખાડી અને આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.