અન્ય

જાન્યુઆરી 27, 2025 10:06 એ એમ (AM)

views 30

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 2 દિવસ સુધી સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સપ...

જાન્યુઆરી 25, 2025 7:39 પી એમ(PM)

views 31

રાજ્યમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો

રાજ્યમાં ઠંડીનું જોર સામાન્ય રહ્યું છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. રાજ્યમાં ગઈકાલે દિવસ દરમિયાન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઠંડા પવનો ઉત્તર પૂર્વ દિશા તરફથી ફુકાઈ રહ્યા હતા, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં તેજ ગતિ સાથે પવનો ફૂકાતા અમદાવાદ સહિત...

જાન્યુઆરી 25, 2025 9:46 એ એમ (AM)

views 19

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તર પ્રદેશ, સિક્કિમ અને બિહારમાં આજે રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. આગામી બે દિવસ સુધી ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિ...

જાન્યુઆરી 24, 2025 8:41 એ એમ (AM)

views 27

રાજ્યમાં છેલ્લા બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે

રાજ્યમાં છેલ્લા બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યમાં વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેવાથી લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરમાં ગરમી એમ બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તા...

જાન્યુઆરી 22, 2025 11:42 એ એમ (AM)

views 37

રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સત્તાવાર યાદી મુજબ, છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 14, કંડલા હવાઈમથક, અમરેલી, રાજકોટ, પોરબંદર અને ડીસામાં 15...

જાન્યુઆરી 22, 2025 11:05 એ એમ (AM)

views 21

ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ...

જાન્યુઆરી 21, 2025 7:37 પી એમ(PM)

views 56

રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવતીકાલથી શરૂ થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી કરી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી તાપમાનમાં વધારો થતાં ગરમીને અહેસાસ થતો હતો. શિયાળો ધીમે પગલે વિદાય લઇ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણ...

જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM)

views 49

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન પવનની દિશા દક્ષિણ પૂર્વ તરફથી પૂર્વ દિશા તરફ રહેશે. તેમજ ધીમી ગતિએ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી ઓછું 8.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે આગામી 24 કલાકમાં 8...

જાન્યુઆરી 18, 2025 6:36 પી એમ(PM)

views 32

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાકભાગોમાં રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાકભાગોમાં રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. તે જ સમયે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દરમિયાનહવામાન વ...

જાન્યુઆરી 17, 2025 6:56 પી એમ(PM)

views 48

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પેટા-હિમાલય પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશમાં પણઆ જ સ્થિતિ રહેશે. આકાશવાણી સાથેની મુલાકાતમાં હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકડોક્ટર સોમા સે...