અન્ય

ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM)

views 50

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 ર...

ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM)

views 76

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે. આજે નવરાત્ર...

ઓક્ટોબર 2, 2024 6:51 પી એમ(PM)

views 47

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે.

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગીજવીજ સાથે વળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરા...

ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM)

views 57

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, તટિય કર્ણાટક અને કરાઈકલમાં 5મી ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન બિહારમાં, રાજ્યના કેટલાક ભાગોમા...

ઓક્ટોબર 1, 2024 4:09 પી એમ(PM)

views 46

હિન્દી સિનેમાના અભિનેતા ગોવિંદાની તબિયત સુધારા પર..

હિન્દી સિનેમાના અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગતાં તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તબીબોએ તેમનું ઑપરેશન કરતાં હાલમાં તેમની તબિયત સારી હોવાના અહેવાલ છે. એક ઑડિયો સંદેશ જાહેર કરીને પણ અભિનેતા ગોવિંદાએ પોતે સલામત હોવાની માહિતી આપી હતી.તેઓ આજે સવારે કોલકાતા જવા તૈયાર થઈ રહ્યા હતા. દરમિયાન...

સપ્ટેમ્બર 27, 2024 7:47 પી એમ(PM)

views 48

રાજ્યમાં આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.. જ્યારે આજે દિવસ દરમિયાન રાજ્યમાં સોથી વધુ તાલુકાઓમાં વરસાદ નો...

સપ્ટેમ્બર 27, 2024 2:28 પી એમ(PM)

views 39

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઝારખંડ અને બિહાર, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન બિહારમાં...

સપ્ટેમ્બર 27, 2024 8:55 એ એમ (AM)

views 26

હવામાન વિભાગે આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદે ફરી એકવાર જોર પકડયું છે. હવામાન વિભાગે આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે તો ગીર સોમનાથ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ માટે ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. દરમ્...

સપ્ટેમ્બર 26, 2024 12:32 પી એમ(PM)

views 31

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે.

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કીર્તિ તોર...

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

views 46

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.