ડિસેમ્બર 27, 2024 6:41 પી એમ(PM)
19
હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું
હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગો, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મ...