ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM)
29
છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો
છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ ઘટીને 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિ...