ડિસેમ્બર 26, 2025 8:41 એ એમ (AM)
70
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં આજે ઠંડીની આગાહી
ભારતીય હવામાન વિભાગએ આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી છે.ઉત્તર પ્રદેશ, બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના સ્થળોએ આજે ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, અરુણાચલ પ્રદેશ, હિ...